ફરી ફાટક તૂટ્યું : ગોંડલ માં ગુંદાળા રોડ પર આવેલ ગુંદાળા ફાટકને માલવાહક ચાલકે તોડ્યું:ટ્રેન પસાર થવા ના સમયે ઘટના બની.
ગોંડલ ના ગુંદાળા રોડ પર આવેલ રેલ્વે ફાટક નંબર 38 સવારે 10.45 વાગ્યે બંધ કરતી સમયે પુરપાટ ઘસી આવેલા છોટા હાથી (માલવાહક) ના ચાલકે ફાટક ને તોડી પાડ્યું હતું. બાદ … Read More











