ગોંડલ પંથકમાં મીલર મશીન સહિત ૩ ચોરીનો રૂરલ એલસીબી બ્રાન્ચ એ ભેદ ઉકેલ્યો.
જામવાડી અને ગુંદાળામાં બાંધકામ સાઇટ ઉપરથી લોખંડની પ્લેટોની કિશોર કારડીયાએ ચોરી કરી’તીઃ ૩.પ૦ લાખનો મુદામાલ કબ્જે. ગોંડલ પંથકમાં મીલર મશીન અને બે સ્થળે બાંધકામ સાઇટ ઉપરથી લોખંડની પ્લેટોની ચોરી … Read More











