Gondal-ગોંડલના ગુંદાળામાં સુતેલા પરીવારની નીંદરમાં ખલેલ પહોંચાડ્યા વગર મકાનમાં તસ્કરોનો હાથફેરો.

મકાનના દરવાજાનો નકુચો તોડી કબાટની તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.1.86 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો પલાયન: : ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા ગોંડલના … Read More

Dhoraji:-ધોરાજી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ (ચરસનો) મોટો જથ્થો પકડી પાડતી  રાજકોટ ગ્રામ્ય એસ.ઓ. જી. બ્રાંચ.

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક  અશોકકુમાર યાદવ  દ્રારા તા-૦૭/૧૦/૨૦૨૩ થી તારીખ-૨૧/૧૦/૨૦૨૩ સુધી નાર્કોટીક્સ અંગે વધુમાં વધુ કેસો કરવા ખાસ ડ્રાઇવ આપેલ હોય, જે અનુસંધાને પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠૌડ ,રાજકોટ ગ્રામ્ય રાજકોટનાઓએ … Read More

ગોંડલના સડક પીપળીયા ગામે પોલીસના દરોડા, બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ પાઈપનું ઉત્પાદન કરનારા કારખાનેદારની ધરપકડ.

ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામે આવેલ ઓશિયન પાઈપ કંપનીના માલિક દ્વારા મુંબઈની સુપ્રીમ ઈન્ડસ્ટ્રીઝ તથા અમદાવાદની એસ્ટ્રલ લિમિટેડ કંપનીના પરવાનગી વગર કોપીરાઈટનો ભંગ કરી ડુપ્લિકેટ પાઈપ બનાવતા હોવાની માહિતી પરથી … Read More

આટકોટ તથા ગોંડલ તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપનાર તસ્કર ટોળકીને રૂ.૬,૩૫,૭૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.

ગઇ તા.૦૬/૧૦/૨૦૨૩ ના રોજ આટકોટ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૯૨૨૩૦૩૯૫/૨૦૨૩ આઇ.પી.સી. કલમ- ૪૫૪, ૩૮૦ મુજબનો રોકડ રૂપિયા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૮,૦૩,૦૦૦/- ની ઘરફોડ ચોરીનો બનાવ બનેલ … Read More

ગોંડલ ભગવતપરામાં નણંદ -ભોજાઈ વચ્ચે મારામારી સર્જાઈ.

ભોજાઈ એ પોતાની પુત્રી નો કબજો કોર્ટ દ્વારા મેળવ્યો હતો બાદમાં પૂર્વ નણંદનો દીકરો સામે મળતા બોલાચાલી થઈ હતી અને સંબંધે પુર્વે નાં નણંદ ભોજાઈ વચ્ચે ઝઘડો થયો હતો   … Read More

ગોંડલના બીલીયાળા પાસેથી પકડાયેલ 12 હજાર બોટલ દારૂના ગુનામાં ફરાર બાઘો ઝડપાયો.

ગોંડલના બિલીયાડા પાસેથી પકડાયેલ 12 હજાર બોટલ દારૂના ગુનામાં ફરાર તૌસીફ ઉર્ફે બાધાને રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે દબોચી લીધો હતો. પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ પી.આઈ.વાય.બી. જાડેજાની રાહબરીમાં … Read More

ગોંડલમાં ગૃહ કંકાસથી કંટાળી સગર્ભાનો આપઘાત.

રાજકોટ માવતર ધરાવતા શહેનાઝબેન કયડાએ પોતાના ઘરે ગળાફાંસો લગાવી લીધો, મૃતકના ઉદરમાં છ માસનો ગર્ભ હતો, પરિવારમાં શોક. ગોંડલમાં ગૃહ કંકાસથી કંટાળી સગર્ભાએ આપઘાત કર્યો હતો. રાજકોટ માવતર ધરાવતા શહેનાઝબેન … Read More

ગોંડલ શ્રમિક પરિવારની તરુણીને પ્રેમીએ સગર્ભા બનાવી: તબીબી તપાસમાં ભાંડો ફૂટ્યો.

ગોંડલ તાલુકાના એક ગામમાં પ્રેમીએ 13 વર્ષીય તરુણીને પોતાની સાથે ભગાડી ગયા બાદ પરિવારજનોએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી.ત્યાર બાદ દોઢ વર્ષ બાદ પોલીસે બંનેને શોધી તરુણીને તેમના પરિવારને સોંપી હતી.તબીબી … Read More

બપોર ના ચોરી થયેલા ટેલર ટ્રક ને સાંજે એલસીબી એ પકડી પાડ્યુ: પાંચ લાખ ના ટ્રક સાથે પંજાબ ના શખ્સ ની ધરપકડ.

કુચીયાદડ ની શિવમ હોટલ પાસે થી ગત બપોર ના ચોરાયેલો ટ્રક રુરલ ક્રાઇમ બ્રાન્ચે મોડી સાંજ નાં ઉમવાડા ગામ ના મહાદેવ ના મંદિરે જવાનાં રસ્તા પર થી જડપી લઇ ટ્રક … Read More

ફરી ફાટક તૂટ્યું : ગોંડલ માં ગુંદાળા રોડ પર આવેલ ગુંદાળા ફાટકને માલવાહક ચાલકે તોડ્યું:ટ્રેન પસાર થવા ના સમયે ઘટના બની.

ગોંડલ  ના ગુંદાળા રોડ પર આવેલ રેલ્વે ફાટક નંબર 38 સવારે 10.45 વાગ્યે બંધ કરતી સમયે  પુરપાટ ઘસી આવેલા છોટા હાથી (માલવાહક) ના ચાલકે ફાટક ને તોડી પાડ્યું હતું.  બાદ … Read More

error: Content is protected !!