Jetpur-જેતપુર સીટી પો.સ્ટે વિસ્તારમાંથી ડીગ્રી વગરના ડોક્ટરને મેડિકલ પ્રેક્ટિસ કરતા પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ ઓ જી બ્રાન્ચ.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નાઓએ મેડિકલ સર્ટિફિકેટ વગર લોકોની જિંદગી સાથે ચેડા કરતા ડોકટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જેથી પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં … Read More











