ગોંડલ તાલુકાના બાંદરા ગામમાં પાણીની લાઇન નબળી નાખ્યાની ફરિયાદ કરનાર પર હુમલો : તાલુકા પંચાયત ના સભ્ય ના પતિ સહિત ચાર શખ્સો તૂટી પડ્યા.

ગોંડલ તાલુકાના બાંદરા ગામમાં પાણીની લાઇન નબળી નાખ્યાની ફરિયાદ કરનાર યુવાન પર ગામના જ ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલાખોરો યુવાન પર લાકડી અને ઢીકા – પાટુથી તુટી પડ્યા હતા. … Read More

ગોંડલમાં રૂપિયાની ઉઘરાણી મામલે મહિલા પર પાડોશી પરિવારનો હુમલો.

ભાઈ પર ધારીયાથી હુમલો કરતાં વચ્ચે પડેલ રુબીનાબેન કુરેશી પર મહિલા સહિત પાંચ શખ્સો તૂટી પડ્યા: ઈજાગ્રસ્ત મહિલાને સારવારમાં રાજકોટ ખસેડાયા   ગોંડલના વોરા કોટડા રોડ પર રૂપિયાની ઉઘરાણી મામલે … Read More

શ્રીનાથગઢ પાસે રીક્ષા અને સેન્ટ્રો કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક નો મોત ત્રણ ઇજાગ્રસ્ત.

ગોંડલના મોવીયા થી શ્રીનાથગઢ જવાના રસ્તે પેસેન્જર સાથે પસાર થઈ રહેલી રીક્ષા ને સેન્ટ્રો કાર ના ચાલકે હડફેટે લેતા રીક્ષામાં બેઠેલા આદિવાસી પ્રૌઢનું મોત નિપજયુ હતું. જ્યારે સેન્ટ્રો કાર ચાલક … Read More

ગોંડલના મુંગાવાવડી ગામની સીમમાં પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧૧ બાજીગરોને પકડી પાડતી રાજકોટ રૂરલ એલ.સી.બી.

ગોંડલના મુંગાવાવડી ગામની સીમમાં પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧૧ બાજીગરોને પકડી પાડી રૂ।.૧,૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે મળતી વિગતો મુજબ પીઆઇ વી.વી.ઓડેદરા,પીએસઆઈ એચ.સી.ગોહીલ, ડી.જી.બડવા, એલ.સી.બી.સ્ટાફના … Read More

ગોંડલ પંથકમાં સગીરા ઉપર દુષ્‍કર્મ મુંગાવાવડીના દર્શીલ દુધાત્રાની શોધખોળ.

ગોંડલ પંથકમાં સગીરા ઉપર દુષ્‍કર્મ ગુજારનાર મુંગાવાવડીના શખ્‍સ સામે તાલુકા પોલીસે ગુન્‍હો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે. પ્રાપ્‍ય વિગતો મુજબ ગોંડલના ગ્રામ્‍ય પંથકમાં રહેતી ૧પ વર્ષની સગીરાની મરજી વિરૂધ્‍ધ … Read More

Gondal-ગુંદાળા પાસે ગોડાઉનમાંથી દારૂની ૭૨૦ બોટલ મળી: ગોંડલના ઉદય દાવડાની ધરપકડ.

ગોંડલ તાલુકાના ગુંદાળા ગામની સીમમાં આવેલા ગોડાઉનમાં ગોંડલ તાલુકા પોલીસની ટીમે રેડ ચલાવીને વિદેશી દારૂની ૭૨૦ બોટલો સાથે એક યુવકને ઝડપ્યો હતો અને રૂ.૨.૭૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી … Read More

Jasdan-ભાડલા વિસ્તારના રાણીંગપર ગામની વાડીમાં કપાસ તુવેર ના વાવેતર વચ્ચે ખેડૂતે ગાંજો વાવ્યો:રાજકોટ રૂરલ એસઓજી નો દરેડો ૧૧.૬૫ લાખનો જથ્થો જપ્ત.

જસદણના રાણીંગપર ગામની સીમમાં કાર્યવાહી  ગાંજાના ૪૫ છોડ મળ્યા, જેનો વજન ૧૧૬ કિલો થયો: આરોપી બાબુ સોમાણીનો મોબાઈલ ફોન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરાઈ: ભાડલા પોલીસ સ્ટેશને ગુનો દાખલ … Read More

ગોંડલ ના જામવાડી પાસે હત્યા કરાયેલ હાલત મા મહીલાની લાશ મળી:મહીલાની ઓળખ માટે પોલીસ ની દોડધામ.

ગોંડલ ના જામવાડી ગામ સામે નેશનલ હાઇવે ઓમ શિવ હોટલ પાસે ગત રાત્રે અજાણી મહીલાની ગળાના ભાગે ચાકુ મારેલી હાલત મા લાશ મળી આવતા તાલુકા પોલીસ દોડી જઇ અજાણી મહીલા … Read More

Gondal-ગોંડલ નાં મસીતાળા માં બે માશુમ દિકરીઓ સાથે માતાએ કુવો પુર્યો:સામુહિક આપઘાત ની ઘટનાએ મસીતાળા હબકી ગયુ:ચારણ પરીવાર મા બની કરુણાંતિકા.

ગોંડલ થી ૧૮ કીમી.દુર તાલુકાનાં મસીતાળા ગામે મહીલાએ પોતાની બે માશુમ બાળકીઓ સાથે ગામ બહાર આવેલા ગ્રામ પંચાયત ના કુવામાં ઝંપલાવી આપઘાત કરી લેતા નાના એવા મસીતાળામાં અરેરાટી મચી જવા … Read More

Gondal-ગુજરાતમાં દારૂ બંધી નામની:ટ્રકમાં વેસ્ટિજ કપડાની આડમાં સંતાડેલો 55 લાખનો દારૂ ઝડપાયો : ટ્રકમાં રાજસ્થાની દારૂની મોટા પાયે થતી હતી હેરાફેરી.

રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર ગત મોડી રાત્રે ટ્રકમાં વેસ્ટિજ કપડાની આડમાં સંતાડેલો 55 લાખનો દારૂ ગોંડલ તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે. સૌરાષ્ટ્રમાં ટ્રકોમાં મોટા પાયે રાજસ્થાની દારૂની હેરાફેરી કરવામાં … Read More

error: Content is protected !!