દુષ્કર્મ નાં બન્ને આરોપીઓ જેલ હવાલે કરાયા.

ગોંડલ માં પતિની ગેરહાજરીમાં હેવાન બનીને આવેલા પતિનાં બે મિત્રોએ પરણિતા પર આચરેલા દુષ્કર્મ ની ઘટનાં માં ગણતરીની કલાકોમાં જડપાયેલા બન્ને નરાધમો જેલ હવાલે થયા હતા. રવિવાર રાત્રે ત્રીસ વર્ષીય … Read More

બાર કરોડ નાં ટેન્ડર રદ કરવાની ચકચારી ઘટનાં માં સુરત નાં કોન્ટ્રાક્ટર પોલીસ મથકે પહોંચ્યા:પોલીસે નિવેદન નોંધ્યુ:તપાસ બાદ યોગ્ય જણાયે ગુન્હો દાખલ કરાશે.

કોંગ્રેસ સમર્થન માં પહોંચી:ભાજપે આવેદનપત્ર આપી કહ્યુ ફરીયાદ કોંગ્રેસ પ્રેરીત છે:ચકચારી ઘટનામાં રાજકારણ ભળ્યુ: સુરત નાં કોન્ટ્રાક્ટર નું અપહરણ કરી બંગલા માં ગોંધી રાખી નગરપાલિકા નાં કારોબારી ચેરમેન, સદસ્ય, ચીફ … Read More

ગોંડલ માં ટ્રક હડફેટે ચડેલા માશુમ બાળક નું પિતાની નજર સામે કરુણ મોત.

ગોંડલ નાં ઘોઘાવદર ચોક થી રેતીચોક તરફ જતા રોડ પર માતેલા સાંઢ માફક ધસી આવેલા ટ્રક ચાલકે ત્રણ વર્ષ નાં માશુમ બાળક ને હડફેટે લેતા ટ્રક નાં પાછળ નાં જોટામાં … Read More

કુખ્યાત આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી 75 ગુનાઓનો ભેદ ઉકેલનાર ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવોર્ડ એનાયત કરાયો.

વાહનોમાંથી સામાનની ચોરી કરતી કુખ્યાત આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી 75 ગુનાઓનો ભેદ ઉકેલનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત સહીત અન્ય રાજ્યમાં પણ તરખાટ મચાવનાર ગેંગને ઝડપી … Read More

ગોંડલ તાલુકા ના ગુંદાસરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં થી ઈંગ્લિશ દારૂના કટિંગ વેળાએ રાજકોટ રૂરલ એલ.સી.બી ત્રાટકી:૧૫,૮૧,૪૦૦/- મુદા માલ સાથે પ્રેમકુમાર રાવત જડપાયો.

ગોંડલ તાલુકાના ગુંદાસરા ની એકતા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ- ૨૯૯ સાથે પકડી પાડતી રાજકોટ લૉકલ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા … Read More

ગોંડલ ડૈયા રોડ પર અકસ્માત ની ઘટનાં માં એકનું મોત: બે ઘાયલ:કાર ચાલકે બાઈક ને હડફેટ લેતા સર્જાયેલ અકસ્માત.

ગોંડલ ડૈયા રોડ પર ગત મોડી સાંજ નાં કાર ચાલકે ત્રિપલ સવારી માં જઈ રહેલા બાઈક ને હડફેટે લેતા પિતાની નજર સામે પુત્ર નું મોત નિપજ્યું હતું જ્યારે પિતા સહીત … Read More

ચેક રીર્ટન કેસમાં આરોપીને ચેક મુજબ રકમ ચુકવવા તથા ૧- વર્ષની સજા ફટકારતી ગોંડલ એડિશનલ ચીફ કોર્ટ.

ગોંડલ તાલુકાના બંધીયા મુકામે રહેતા શિવભદ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાસેથી ગોંડલ દરબાર ચોક પાસે રહેતા પ્રિયેશભાઈ ચેતનભાઈ ઉપાધ્યય એ રકમ રૂા.૪,૮૦,૦૦૦/- હાથ ઉછીના લઈ અને તે રકમ પરત કરવા ચેક આપેલ … Read More

ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને ચેકની રકમનું વળતર એક માસમાં ન આપે તો ત્રણ માસની વધુ સજાનો હુકમ કરતી ગોંડલ કોર્ટ.

કેસની વિગત એવી છે કે ગોંડલના વ્યાપારી કૃપાલી ટ્રેડિંગ કંપનીના માલિક હિતેશભાઈ રઘુભાઈ બુટાણીએ કચ્છ ભુજ ના વ્યાપારી નવદુર્ગા ટ્રેડર્સ ના નામથી ચાલતી ભાગીદારી પેઢી ના ભાગીદારો મનીષભાઈ ઈશ્વરલાલ ત્રિવેદી … Read More

ગોંડલ નાં ભગવતપરા માં રહેતી યુવતીએ સાંજ નાં સુમારે પંખા સાથે ચુંદડી બાંઘી કરી આત્મહત્યા:માતા અને ભાભી ફળીયા માં બેઠાં હતા યુવતીએ રુમ માં જઈ જીવાદોરી ટુકાવી:

ગોંડલ નાં ભગવતપરા માં રહેતી યુવતીએ સાંજ નાં સુમારે માતા અને ભાભીની નજર સામે રુમ માં દોડી જઇ ગળાફાંસો ખાઈ લેતા પરીવાર હતપ્રત બનવા પામ્યો હતો.બનાવ બાદ પોલીસ ને જાણ … Read More

ગોંડલ નદી કાંઠે વહેલી સવારે યુવાને ગળાફાંસો ખાઈ જીવાદોરી ટુકાવી: નદી ના પટ નો બનાવ.

ગોંડલમાં નદીના પટમાં મકાન બાંધી રહેતા યુવાને વહેલી સવારે પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધી આત્મહત્યા કરી હતી. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વડવાળી જગ્યાની સામે નદીના પટમાં રહેતા અજયભાઈ વિનોદભાઈ … Read More

error: Content is protected !!