અનિરુદ્ધસિંહ જાડેજાનું ગોંડલ કોર્ટમાં સરન્ડર.. કોર્ટએ જુનાગઢજેલ ખાતે મોકલી આપ્યા… રાત્રે આઠ વાગ્યા બાદ અમિત ખૂંટ આપધાત પ્રકરણમાં તાલુકા પોલીસ કબ્જો લેશે ??

ગોંડલના તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠીયા હત્યા કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાની જેલમુકતી ને પડકારતી અરજી પ્રપૌત્ર હરેશ સોરઠીયાએ હાઈકોર્ટેમા કરતાં નામદારે 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર થવા આદેશ કર્યો હતો જે આદેશ … Read More

સુલતાનપુર પીઆઇના વિસ્તારમાં જુગાર રમતા ૬ જુગારીઓ ને ૫.૬૧.૦૦૦/-ના મુદ્દામાલ સાથે એલસીબી એ ઝડપી પાડ્યા.

ગોંડલ તા સુલતાનપુર ના નાનાસખપર ગામે વાડી ના ગોડાઉન માંથી જુગાર રમતા ૬ ને ઝડપી પાડી એલસીબીએ સપાટો બોલાવ્યો….. નાના સખપર ગામની સીમમાં કમઢીયાના નરેશ બાબુભાઇ હિરપરાએ ભાગ્યું વાવવા માટે … Read More

ગોંડલ ભગવતપરામાં મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ.

ગોંડલ સીટી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે ભગવતપરા શેરી નંબર 3, કાજલબેન જગદીશભાઈ મકવાણાના મકાનમાં જુગાર રમતા મકાન માલિક કાજલબેન જગદીશ મકવાણા સહિત ભગવતપરા શેરી નંબર 3. ના … Read More

વોરાકોટડા રોડ પર થી ઓટોરીક્ષા માંથી રુ.1,29,750 નો વિદેશી દારુનો જથ્થો જડપાયો.

ગોંડલ નાં વોરાકોટડા રોડ પર થી એલસીબીએ રીક્ષામાં થી વિદેશી દારુની રુ.1,29,750 ની કિંમત ની 260 નંગ બોટલ સાથે એક શખ્સ ને જડપી લઇ રુ.1,59,750 નો મુદ્દામાલ કબ્જે કરી દારુનો … Read More

ગોંડલમાં લગ્નની લાલચ આપી પરિણીતા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું પ્રેમીએ જ લગ્નનું વચન તોડી શારીરિક શોષણ કર્યાનો આરોપ:બીજી બાજુ ભોગ બનનારના સાક્ષી સાથે પી.આઈ.ખાચર સહિતના પોલીસે મારમાર્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી.

ગોંડલ તાલુકાના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, કમઢીયા ગામના પરિણીત શખ્સ રાહુલ વિનોદભાઈ ભાલાળાએ તેને લગ્નની લાલચ આપી હતી. આ લાલચમાં ફસાવીને રાહુલ તેને ભગાડી ગયો અને … Read More

રીબડા ફાયરિંગ કેસમાં હાર્દિકસિંહ જાડેજા પાસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવતી પોલીસ :પોલીસે પેટ્રોલ પંપ તથા ફાર્મહાઉસ લઇ જઇ તપાસ હાથ ધરી.

રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિક જાડેજાને સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે કેરળમાંથી ઝડપી લીધા બાદ સુરત પોલીસને સોંપ્યો હતો. ત્યાંથી ગઇકાલે ગોંડલ તાલુકા પોલીસે તેનો કબજો … Read More

રીબડા પેટ્રોલ પંપ ફાયરિંગના સૂત્રધાર હાર્દિકસિંહનો કબજો લેતી ગોંડલ પોલીસ :આજે રિમાન્ડ મગાશે, પૂછપરછમાં શાર્પશૂટરને હથિયાર અને બાઈક આપનાર અને મદદગારી કરનારના નામ ખુલશે.

રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજાના ભત્રીજાના જપદીપસિંહના પેટ્રોલપંપ પર ફાયરિંગ કરાવવાના કેસમાં ફરાર આરોપી હાદિકસિંહ જાડેજાને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કોચીથી ઝડપી લીધા બાદ સુરત પોલીસ હવાલે કર્યો હતો.સુરત પોલીસે તેની પુછપરછ … Read More

ગોંડલ ના મોટા ઉમવાડા માં જુગાર રમી રહેલા પાંચ જુગારીઓ ને રૂ. ૭૧,૫૪૦ ના મુદ્દામાલ સાથે જડપી લેતી તાલુકા પોલીસ:ત્રણ નાશી છુટ્યા.

ગોંડલ તાલુકા પોલીસે ઉમવાડા ની સીમ માં જુગાર રમી રહેલા પાંચ શખ્સોને જડપી લઇ કાર્યવાહી કરી હતી.પોલીસ ને જોઇ ને ત્રણ શખ્સો નાશી છુટ્યા હતા. પ્રાપ્ત વિગત મુજબ તાલુકા પો.ઇન્સ. … Read More

ગોંડલ બી’ડીવીઝન પોલીસે અલગ અલગ બે દરોડા માં જુગાર રમતા આઠ શખ્સો જડપ્યા.

ગોંડલ બી’ડીવીઝન પોલીસે જેતપુર રોડ તથા નવા માર્કેટિંગ યાર્ડ માં દરોડો પાડી જુગાર રમી રહેલા આઠ જુગારીઓ ને રુ.35,000 હજાર ની રોકડ સાથે જડપી લઇ કાર્યવાહી કરી હતી. બી’ડીવીઝન નાં … Read More

શાપર વેરાવળ માં થયેલ દુષ્કર્મ અને એટ્રોસીટી ની ઘટના માં આરોપી ને દશ વર્ષ ની કેદ ની સજા ફરમાવતી સેશન્સ કોર્ટ.

શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ ૨૦૨૩ માં આઇ.પી.સી કલમ-૩૭૬(૨)(N),૪૦૬,૪૨૦,૨૬૯ તથા એટ્રોસીટી એક્ટ કલમ-૩(૧)(W), ૩(૨)(૫) મુજબના ગુન્હાના આરોપીને ૧૦ વર્ષ સુધીની સખત કેદ તથા ૧૦,૦૦૦/- નો દંડ કરતો હુકમ ગોંડલ … Read More

error: Content is protected !!