76માં પ્રજાસત્તાક દિને ગુજરાતના 11 પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ પદકથી સન્માન.
પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ પદકની જાહેરાત કરવામાં આવી. આ અવસર પર પોલીસ, ફાયર, હોમ ગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધાર સેવાઓના 942 કર્મચારીઓને વીરતા/ સેવા પદકથી સન્માનિત કરવામાં આવશે. … Read More