મેઘકહેર:કડીમાં આભ ફાટ્યું : શહેરના કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાયા
કડી સહિત સમગ્ર જિલ્લામાં શનિવાર મોડી રાત થી શરૂ થયેલ વરસાદ બપોર સુધીમાં સાડા અગિયાર ઇંચ વરસાદ વરસતા શહેરના કેટલાય વિસ્તારો બેટમાં પરિવર્તિત થયેલા જોવા મળતા હતા. કડી તાલુકામાં સાડા … Read More