સરકારની નીતિને કારણે ગુજરાત ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું છે. વર્ષ 2021 / 22 માં એમ બે વર્ષની અંદર ગુજરાતમાં 1.66 કરોડ વિદેશી દારૂની બોટલો પકડાઈ છે, એ જ રીતે ગુજરાતમાં 23 લાખ લિટર દેશી દારૂ પકડાયો છે 12 લાખ બોટલ બીયરની પકડાઈ છે, લગભગ 4,050 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. – અમિત ચાવડા.
ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે દેશી દારૂ, વિદેશી દારૂ, બીયર- નશાકારક દ્રવ્યો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે અને સરકાર લાજવાને બદલે ગાજે છે. – અમિત ચાવડા ગુજરાતનો દરિયા કાંઠો ડ્રગ્સનું … Read More