કોલ્હાપુરમાં ગણેશ વિસર્જનમાં લેસર લાઈટથી ૬૫ની દ્રષ્ટી ગઈ.
લોકોએ કલાકો સુધી લેસર લાઈટની સામે ડાન્સ કર્યો, હોર્મોનલ ચેન્જિસ તેમજ હાયપોગ્લેસિમાની સ્થિતિ સર્જાઈ. તાજેતરમાં જ સંપન્ન થયેલા ગણેશોત્સવની આખા દેશમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવણી થઈ હતી. … Read More