ગોંડલના અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાતા ST બસ ફસાઈ, પ્રવાસીના જીવ બચાવવા સ્થાનિક લોકો અને તંત્ર મદદે આવ્યું.
ગોંડલમાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સાથે જ ભારે વરસાદના પગલે ઉમવાડા અંડર બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેથી ગોંડલમાં અંડરબ્રિજમાં ST બસ ફસાઈ હતી. … Read More











