જુનાગઢનો પ્રખ્યાત યુટ્યૂબર ધવલ દોમડિયા સહિત જુગાર રમતા 5 ઝડપાયા.
જન્માષ્ટમીના તહેવારમાં પોલીસ દ્વારા અઢળક જુગારીઓને ઝડપી પાડવામાં આવતા હોય છે. જન્માષ્ટમીના પર્વના આગમને લઈ પોલીસ પહેલાથી જ તમામ પ્રકારની તૈયારીઓ કરી લે છે અને તમામ જુગારના અડ્ડાઓ પર વોચ … Read More