લો પ્રેશર સક્રિય: ૧૫ જુલાઈ સુધી રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી.

રાજ્યમાં હાલ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના ભાવનગર … Read More

ભારતીય રેલવેમાં સીનીયર સીટીઝનોના કન્સેશન રદ; સાંસદો-નેતાઓના ‘જલ્સા’ યથાવત:સાંસદો વતી ટીકીટ કન્સેશન પેટે રૂા. ૬૨ કરોડ ચૂકવ્યા.

  કોરોનાકાળ બાદ રેલવેમાં સીનીયર સીટીઝન વગેરેને અપાતી રાહતો બંધ કરી દેવામાં આવી છે. પરંતુ સાંસદો સહિતના નેતાઓને કરોડો રુપિયાની રાહત યથાવત રાખી છે. માહિતી અધિકાર કાયદા હેઠળ ખુલેલી વિગતો … Read More

ફ્લોર ટેસ્ટ પૂર્વે જ મહારાષ્ટ્ર માં ઉદ્ધવ ઠાકરે નું મુખ્યમંત્રી પદેથી રાજીનામું.

  સુપ્રિમ કોર્ટે મોડી રાત સુધી થયેલ સુનાવણીને અંતે શિવસેના દ્વારા કરવામાં આવેલ અરજી ફગાવી દેતા હવે ફ્લોર ટેસ્ટનો સામનો કરવો અથવા સ્વેચ્છાએ રાજીનામું આપવાના બે જ વિકલ્પો સામે રહ્યાં … Read More

બિહારમાં સેનાની ‘અગ્નિપથ’ સ્કીમનો વિરોધ : બક્સરમાં ટ્રેન પર પથ્થરમારો : મુઝફરપુરમાં રસ્તા જામ.

બિહારમાં પાટલીપુત્ર એક્સપ્રેસ પર યુવાનો દ્વારા પથ્થરબાજી : મુઝફ્ફરપુરમાં પણ સેનામાં ભરતી કરવા સામે યુવકોનો વિરોધ મુઝ્ફ્ફરપુર : યુવાનોને ૪ વર્ષ સુધી સેનાકીય તાલીમ આપી તેમને ‘અગ્નિવીર’ બનાવવાની યોજના, ‘અગ્નિપથ’ … Read More

મુસલમાનોએ ખુશીથી તેમના ધાર્મિક સ્થળો હિન્દુઓને સોંપી દેવા જોઈએ’, જ્ઞાનવાપી વિવાદ વચ્ચે મહાત્મા ગાંધીનો કથિત લેખ વાયરલ થયો.

જ્ઞાનવાપી વિવાદ વચ્ચે આર્ટિકલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો લેખ મહાત્મા ગાંધીના નામે પ્રકાશિત થયો છે, તેમાં બાપુની તસવીર પણ છે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદનો મામલો ચર્ચામાં છે. એક તરફ … Read More

Rajkot-યુક્રેઇનના ભારતીય નાગરિકો માટે વિદેશ મંત્રાલય દ્વારા પુરી પાડવામાં આવેલી વિશેષ સુવિધાઓ.

ભારતના વિદેશ મંત્રાલય દ્વારા રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં આપત્તિજનક પરિસ્થિતિમાં મૂકાયેલા ભારતીય નાગરિકોની મદદ કરવા માટે પોલેન્ડ ખાતે વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે, જે મુજબ યુક્રેઇન … Read More

યુક્રેન નાં ખારકીવમાં રશિયાના હુમલામાં એક ભારતીય કર્ણાટકના વિદ્યાર્થી નવીન શેખરપ્પા નું મોત.

રશિયન હુમલા વચ્ચે યુક્રેનમાંથી ભારત માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે . જણાવવામાં આવી રહ્યું છે કે યુક્રેનમાં ભારે ફાયરિંગ દરમિયાન એક ભારતીય વિદ્યાર્થી શેખરપ્પા નું મોત થયું … Read More

પુટીને અણુબોમ્બ સીસ્ટમ હાઈ એલર્ટ કરી: ચિંતા વધી

રશિયાના પાડોશી બેલારૂસ પણ પુટીનની સેનાની મદદે જશે નાટો સહિતના દેશોને ચેતવણીનો પ્રયાસ. યુક્રેન પરના આક્રમણમાં પાંચમા દિવસે પણ રશિયા ધારી સફળતા મેળવી શકયું નથી અને જે રીતે અમેરિકા-નાટો દેશો … Read More

યુક્રેનના યુવાનો રશિયા સામે ઉઠાવી રહ્યા છે હથિયારો.

યુક્રેનની રાજધાની કિવમાં રશિયન સૈનિકો ઘેરાબંધી હેઠળ છે . બોમ્બ ધડાકા અને ગોળીબારનો આજે ચોથો દિવસ છે . યુદ્ધમાં થઈ રહેલા બોમ્બ ધડાકા અને ગોળીબારને કારણે યુક્રેનના લોકો પોતાની જાતને … Read More

આશિષ ભાટિયાએ માસ્ક ન પહેરનારા સામે કડક કાર્યવાહી કરી રૂ.૧ હજાર દંડની વસુલાત કરવા આદેશ.

રાજ્યભરમાં સૌ ફરજિયાત માસ્ક પહેરે તે માટેના નિયમોનું તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી અને પોલીસ કમિશનરશ્રીઓને કડકપણે પાલન કરાવવા રાજ્ય પોલીસ મહાનિદેશકશ્રીની સૂચના રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા તમામ જિલ્લાના … Read More

error: Content is protected !!