બિશ્નોઇ ગેંગનું સામ્રાજય મોટું થતું જાય છે: સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી 700 શૂટરોનું નેટવર્ક : ખાલિસ્તાની ગેંગનો પણ ઉપયોગ થયાની આશંકા.
એક સમયે મુંબઇમાં અને દેશમાં દાઉદના અંડરવર્લ્ડના નેટવર્કની બોલબાલા હતી. દાઉદ મુંબઈ બ્લાસ્ટ બાદ પાકિસ્તાન ભાગી ગયો છે અને આજ દિવસ સુધી પાકિસ્તાનથી વિશ્વકક્ષાનું ડ્રગ્સ અને આતંકી નટવર્ક ચલાવે છે. … Read More











