રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર મોડી રાત્રે ફાયરિંગ : બાઈક પર ધસી આવેલ બુકાનીધારી બેલડીએ એક રાઉન્ડ ફાયર કર્યું : ગોળી કાચમાં લગતા સદનસીબે કોઈ જાનહાની નહિ.
પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ ઉપર આશંકા વ્યક્ત કરાઇ પણ હાર્દીકસિહે ફાયરીંગ ની જવાબદારી સ્વિકારતો વિડીયો વાયરલ કરતા બનાવ માં જયરાજસિંહ ને ક્લિનચિટ:ગોંડલ પંથક માં ખળભળાટ. ગોંડલ પંથક માં હમેંશા ચર્ચામાં રહેતા … Read More