હેરાત પ્રાંતની મસ્જિદમાં બ્લાસ્ટ:જેમાં મસ્જિદના ઈમામ, મૌલવી મુજીબ રહેમાન અંસારી સહિત ૧૪ નાં મોત.
તાલિબાના કબજા બાદથી અફઘાનમાં સતત બોમ્બ બ્લાસ્ટ તાલિબાનના કબ્જા બાદથી અફઘાનિસ્તાન સતત બોમ્બ બ્લાસ્ટ વેઠી રહ્યુ છે. દેશમાં એકવાર ફરી વિસ્ફોટની ઘટના સામે આવી છે. હેરાત પ્રાંતના ગુજરશાહ મસ્જિદમાં એક … Read More











