Ahmedabad-પોલીસ દ્વારા ફરી શરૂ થશે હેલ્મેટ મુહિમ, ૯મી સપ્ટેમ્બરથી જો હેલ્મેટ વિના વાહન ચલાવ્યું તો દંડાશો!
વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાના લોકડાઉન બાદ હવે અનલોક થકી જાહેર રોડ રસ્તાઓ ખુલ્લા થઈ ગયા છે. પરંતુ લોકો હવે જાહેર માર્ગો ઉપર હેલ્મેટ વગર વધુ ફરી રહ્યા … Read More











