ગોંડલ નાં ધોઘાવદર-રામોદ રોડ પર ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના દંપતી અને 13 વર્ષીય પુત્રનું મોત, 16 વર્ષની દીકરી નોંધારી બની.
ગોંડલ તાલુકાના ધોઘાવદર-રામોદ રોડ પર ટાટા નેક્સોન કાર અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં અનિડા ભલોડી ગામના એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજતાં સમગ્ર પંથકમાં શોકની … Read More











