Gondal-ગોંડલ નાં બીલીયાળા ની સીમ માં વાડીએ પિતા પુત્ર ને શોર્ટ લાગતા ઘટના સ્થળે બન્નેનાં મોત:બે બહેનો નાં એકના એક ભાઈ નું રક્ષાબંધન પુર્વે મોત નિપજતા પરિવાર માં કલ્પાંત:પુત્ર રાજકોટ ની આત્મિય કોલેજ માં અભ્યાસ કરતો હતો.
ગોંડલ થી આઠ કિ.મી દૂર બીલીયાળા ની સીમ માં વાડીની ઓરડીમાં પાણીની મોટર ચાલુ કરતી વેળા પિતા પુત્ર ને શોર્ટ લાગતા તિવ્ર વિજ કરંટને કારણે બન્નેનું ઘટના સ્થળે મોત નિપજ્યું … Read More