Blog

Gondal-rajkot ગોંડલ શહેર પોલીસ સ્ટેશનનાના ગંભીર પ્રકાર ની ઇજા ના મારામારી ના ગુન્હામાં છેલ્લા પાંચ મહીના થી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક  સંદિપસિંહ  તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા એ ગંભીર ગુન્હા ના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચનાઓ આપેલ હોય ગઇ તા. ૧૭/૦૫/૨૦૨૧ … Read More

Dhoraji-Rajkot ધોરાજી નગરપાલિકાના સતાધારી કોંગ્રેસ પાર્ટીના સુધરાઇ સભ્ય સહિત વોડ નંબર 2 અને વોર્ડ નં 3 ના નગરજનોએ ડેપ્યુટી કલેક્ટરને નગરપાલિકાના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું.

ધોરાજી નગરપાલિકા ભુગર્ભ ગટ્રની સફાઈ તેમજ લાઈટની સુવિધાઓ ઉપલબ્ધ ન હોવા છતા વેરા જનતા ઉપર લાદી દેવામાં આવેલ છે તે હાલ પૂરતા મોકુફ રાખી ભષ્ટાચાર બાબતે તપાસકરાવવા કોંગ્રેસ ના સુધરાઈ … Read More

Dhoraji-Rajkot ધોરાજી ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂત દ્વારા આક્રોશ રેલી યોજાઇ : ધારાસભ્ય લલિત ભાઈ વસોયા સહિત ના ખેડૂત આગેવાનો જોડાયા.

ધોરાજી ના ધારાસભ્ય લલિત વસોયા ની આગેવાની માં રેલી યોજવામાં આવી હતી. અતિ વૃષ્ટિ થી થયેલ નુકસાની માં ધોરાજી તાલુકા નો સમાવેશ કરવાની માંગ અને વીજ ધાંધિયા સામે ખેડૂતો એ … Read More

Dhoraji-Rajkot દારૂલ ઉલુમ મિસ્કીનિયહ ધોરાજી ખાતે ઇફ્તિતહે બુખારી એટલે બુખારી શરીફ ની હદીષ શરીફ ની સરુઆત કરવામાં આવી: દુઆ એ ખેર કરવામાં આવેલ.

૧૦૦ વર્ષ જૂની સંસ્થા દારૂલ ઉલુમ મિસ્કીનિયહ ના પ્રાંગણ માં ઇફ્તિતાહે બુખારી નો પ્રોગ્રામ રાખવામાં આવેલ એટલે બુખારી શરીફ હદીષ શરીફ ની સરુઆત કરવામાં આવી હતી. જેમાં સંસ્થા ના વિદ્યાર્થીઓ … Read More

Gondal-Rajkot ગોંડલમાં વધુ એક ડુપ્લીકેટ ઘીના રેકેટનો પર્દાફાશ: 27 લાખનો મુદ્દામાલ કબ્જે:વાડીના ગોડાઉનમાં સિટી પોલીસે દરોડો પાડ્યો, શંકાસ્પદ 12,738 લિટર જથ્થો કબ્જે:નમૂના પરિક્ષણ અર્થે મોકલાયા: રિપોર્ટ બાદ કાર્યવાહી.

ગોંડલમાં 1 માસમાં વધુ એક ઘી બનાવવાની ફેક્ટરી પકડાય છે. જેમાં હાઇ-વે પર આવેલી માલધારી હોટલ નજીક વાડીના ગોડાઉનમાં સિટી પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી રૂા.27.43 લાખની કિંમતનો 12,738 લિટર … Read More

Dhoraji-Rajkot ધોરાજી માં સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ જશને ઈદે મીલાદુનનબી નો સહેરી જુલુસ નીકળ્યું.

ઈસ્લામ ધર્મ ના પયગંબર સાહેબ ના જન્મ દિવસ ની દુનિયા ભરમાં આજરોજ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગ રૂપે ધોરાજી માં વર્ષો થી પરંપરા મુજબ સૌરાષ્ટ્ર ભરમાં જશને ઈદે … Read More

Gondal -Rajkot રાજકોટની સિંધી યુવતીના આપઘાત અંગે પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ ધરપકડ કરવામાં આવી.

ચાર મહિના પૂર્વે જ ગોંડલના આહીર યુવાન સાથે પ્રેમલગ્ન કરી સંસાર માંડનાર : હત્યાના આક્ષેપ સાથે પરિવારજનોએ લાશ સ્વીકારવા કરેલા ઇનકાર બાદ ફોરેન્સિક : પોસ્ટમોર્ટમમાં યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી … Read More

Gondal-Rajkot ગોંડલમાં વિશ્વહિંદુ પરિષદ-બજરંગ દળ દ્વારા રાવણદહન, શસ્ત્રપૂજન તથા ત્રિશુલ દીક્ષાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

          ગોંડલ શહેરમાં કોલેજ ચોક ખાતે સાંજે 6 વાગ્યે દશેરાના પર્વ નિમિતે વિશ્વહિંદુ પરિષદ – બજરંગ દળ દ્વારા રાવણ દહન, શસ્ત્ર પૂજન તથા ત્રિશુલદીક્ષાનું ભવ્ય આયોજન … Read More

Jetpur-Rajkot ધમ્મચક્ર પ્રવર્તન દિનની કરવામાં આવી ઉજવણી.

14 ઓક્ટોબર 1956 ના રોજ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર (Dr. B.R. Ambedkar) દ્વારા પોતાના લાખો અનુયાયીઓ સાથે મહારાષ્ટ્ર (Maharashtra)ના નાગપુર (Nagpur)માં બૌદ્ધ (Buddhism) ધર્મની દીક્ષા (Diksha) લીધી હતી.13 ઓક્ટોબર 1935 ના … Read More

Gondal-Rajkot ગોંડલ યાર્ડમાં કોંગ્રેસના સુપડા સાફ : ભાજપનો ભવ્ય વિજય.

૫૮૬ માંથી ભાજપ પ્રેરિત ઉમેદવારોને ૫૪૦ મત મળ્યા : કોંગ્રેસને માત્ર ૧૮ મત જ મળ્યા : જયેશભાઇ રાદડિયા, જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં વિજય સરઘસ ગોંડલ યાર્ડમાં ભાજપનો ભવ્ય વિજય થતા જયેશભાઇ … Read More

error: Content is protected !!