Blog

Gondal-Rajkot ગોંડલની ખીસ્સા કાતરૂ ગેંગની ત્રણ મહિલા સહિત 4 ઝડપાયા : 21 મોબાઈલ કબ્જે.

૨ાજકોટ તાલુકા પોલીસે શનિવા૨ી બજા૨ પાસેથી આ૨ોપીઓને પકડી લઈ, રૂા.49 હજા૨ની કિંમતના મોબાઈલ અને 35 હજા૨ની કિંમતની ૨ીક્ષા જપ્ત ક૨ી, પેસેન્જ૨ોને બેસાડી ખીસ્સા સે૨વી લેવાતા જુદી જુદી ગુર્જ૨ી બજા૨ોમાં ગ્રાહકોના … Read More

ઢાકા: જીર્ણોદ્ધાર કરાયેલા રમણા કાલી મંદિરનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉદ્ઘાટન કર્યું.

રાષ્ટ્રપતિ શ્રી કોવિંદે પત્ની તેમજ પુત્રી સાથે મંદિરમાં વિધિપૂર્વક માતા કાલીની પૂજા અર્ચના કરી 1971માં પાકિસ્તાનની સેનાએ ઓપરેશન સર્ચલાઇટમાં મંદિરને નષ્ટ કર્યું હતું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના બાંગ્લાદેશ પ્રવાસના ત્રીજા … Read More

Gondal-Rajkot ગોંડલ નગરપાલિકા દ્વારા ૨૬ લાખના ખર્ચે જુદાજુદા ત્રણ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું.

ગોંડલ નગરપાલિકા દ્વારા આજરોજ જુદા-જુદા ત્રણ કામોના જેવા કે ખોડિયાર નગરમાં ૧૩ લાખના ખર્ચે પુલનું ખાતમુરત તથા ૩ લાખના ખર્ચે સિદ્ધાર્થ નગર માં પાઇપ કન્વર્ટ પુલ ખાતમુહૂર્ત તથા રામ દ્વારથી … Read More

ગોંડલ ની કૈલાશબાગ સોસાયટી માં આવેલ ભાટીયાવાળી શેરી માથી ખુલ્લા પ્લોટમાં રેઢી પડેલી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી ગોંડલ સિટી પોલીસ.

ગોંડલ સિટી પી.આઈ. એમ.આર.સંગાડા સહિત ટીમનો દરોડો.. દરોડામાં ગોંડલ સીટી પોલીસને ખુલ્લા પ્લોટમાં પડેલ કાર માંથી દારૂ પકડવામાં સફળતા મળી પણ કોઈ આરોપી હાથ નો આવ્યો.. કુલ રૂ.૩ લાખથી વધુનો … Read More

Rajkot-Gondal ગોંડલમાં હેરોઇનનો જથ્થો વેચવા આવેલા રાજકોટના અશરફ અને જુમાને રૂરલ એસઓજીએ ઝડપી લીધા.

તસ્વીરમાં પકડાયેલ બંન્ને શખ્સો (નીચે બેઠેલા સાથે) રૂરલ એસઓજીનો સ્ટાફ નજરે પડે છે. રાજકોટ તાલુકાના ગોંડલમાં હેરોઇનનો જથ્થો વેચવા આવેલા રાજકોટના બે શખ્સોને રૂરલ એસઓજીની ટીમે દબોચી લીધા હતા. રાજકોટ … Read More

બંધારણ દિવસ પર કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશને પાંચ કરોડથી વધુ બાળકોને બંધારણનો પાઠ ભણાવ્યો અને તેમની ફરજો અને અધિકારો વિશે જણાવ્યું.

કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશન (KSCF) એ તેની ભાગીદાર સંસ્થાઓ સાથે દેશભરના 20 રાજ્યોના 478 જિલ્લાઓમાં સરકાર અને વહીવટીતંત્ર સાથે મળીને 8 લાખથી વધુ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરીને બંધારણ દિવસની ઉજવણી … Read More

Gondal-Rajkot ગોંડલ દાઉદી બોહરા સમાજ દ્વારા હિઝ હોલિનેસ સૈયદના આલી કદર મૌલા મુફદલ સૈફુદીન સાહેબ ની 78 મી મિલાદ મુબારક ની શાનદાર ઉજવણી કરવામાં આવી:સમાજના વિવિધ સેવાકર્મીઓનું સન્માન કરવામાં આવ્યું.

સમગ્ર વિશ્વ માં વસતા અને શાલીનતા,સરળતા,શાંતિપ્રિય અને સર્વ ધર્મ સન્માન ની ઉચ્ચ ભાવના જેવા સદ્દગુણો ધરાવતી દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ વડા હિઝ હોલિનેસ સૈયદના આલી કદર મૌલા મુફદલ સૈફુદીન સાહેબ … Read More

Gondal-Rajkot ગોંડલમાં સગીરાને ભગાડી જવા મામલે યુવાનની હત્યા: ત્રણેય આરોપી ઝડપાય.

મૃતક યુવાન છૂટક મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતો:યુવાન ચાર-પાંચ દિવસ પહેલા જ સગીરાને ભગાડી અમદાવાદ નાસી ગયો હતો:સગીરાનો પરિવાર અમદાવાદથી શોધી બંનેને ગોંડલ લાવ્યા બાદ ખૂની ખેલ ખેલ્યો:એલસીબી પીઆઇ એ.આર.ગોહિલ … Read More

Gondal-Rajkot ગોંડલમાં નાગરિકોને સરકારી યોજનાઓના લાભો સ્થળ પર જ આપવા મેગા લીગલ સર્વિસીઝ કેમ્પ યોજાયો.

જિલ્લા  તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ અને વહીવટી તંત્રના સહયોગથી  કેમ્પમાં સ્થળ પર અરજીના નિકાલની સાથે અરજદારો માટે ભોજનની પણ વ્યવસ્થા કરાઇ-પ્રિન્સિપલ ડીસ્ટ્રીકટ જજશ્રી અને કલેક્ટરશ્રી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ-લોકોએ કાનૂની અને … Read More

error: Content is protected !!