Gondal-Rajkot જસદણ પો.સ્ટે વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમને પકડી પાડતી ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ.
અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા ) નરસિમ્હા કોમાર સાહેબ દ્વારા ગેરકાયદેસર અગ્નિસસ્ત્રો સંગ્રહ, વેચાણ અને હેરાફેરી બાબતે ખાસ ઝુંબેશનું આયોજન કરેલ હોય, જેથી પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા રાજકોટ … Read More











