Blog

Junagadh-મેંદરડા તાલુકાનાં સમઢિયાળા ગામને દતક લેતા પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક.

ગામડાઓને રળિયામણા બનાવવાનું સપનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જોવામાં આવ્યું હતું જેના અંતર્ગત દરેક સાંસદો હવે પોતાના મત વિસ્તારમાંથી કોઈપણ એક ગામ દત્તક લઇ તેનું વિકાસ કરવા માટેનું યોજના કરવામાં … Read More

Gandhinagar-શિક્ષકો માટે બદલીને લઈને રાહતના સમાચાર, સરકારે બદલીના નિયમોમાં ફેરફાર કરતા ૨ લાખ શિક્ષકોનો થશે મોટો ફાયદો.

શિક્ષકોના બદલીના નિયમોને લઈને સરકારે રાહતના સમાચાર આપ્યા છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું છે કે ૧૦ વર્ષ પહેલા વિદ્યાસહયક અને પ્રા.શિક્ષકની બદલીના નિયમો અંગે ઘના સમયથી માંગ થઈ રહી. … Read More

Gondal-Rajkot ગોંડલના જેલ ચોક ના રાજમાર્ગ મા થીગડા બેસી જતા બેસણુ યોજી વિરોધ દર્શાવતી કોંગ્રેસ.

જેલચોક થી ત્રણ ખુણીયા સુધીના ટ્રાફિક થી ધમધમતા માર્ગ પર પાલીકા તંત્ર દ્વારા તાજેતર માં મરાયેલ થીગડા બેસી જતા શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા,યતિષભાઈ દેસાઈ, રૂષભરાજ પરમાર, દિનેશભાઇ પાતર, જયસુખભાઇ … Read More

Gondal-kotdasangani-કોટડાસાંગાણી નજીક ૮.૯૬ લાખનો દારૂનો જથ્‍થો પકડાયોઃ ટેન્‍કરમાં ચોરખાના બનાવી દારૂ છૂપાવ્‍યો’તો! ટેન્‍કર સહિત ૧૩.૯૬ લાખના મુદામાલ સાથે રાજસ્‍થાનના બે શખ્‍સોને રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. અજયસિંહ ગોહીલની ટીમે દબોચી લીધા.

Mumbai-પ્રખ્યાત ગાયક-સંગીતકાર બપ્પી લાહિરીનું ૬૯ વર્ષની વયે અવસાન, મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ..

પ્રખ્યાત ગાયક અને સંગીતકાર બપ્પી લાહિરીનું ૬૯ વર્ષની વયે નિધન થયું છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, તેમણે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પીટીઆઈએ ડો.ને ટાંકીને તેમના મૃત્યુની … Read More

Gondal-ગોંડલના પ્રાંત અધિકારી રાજેશકુમાર આલને ૪૦ સંસ્થાનું વિદાયમાન:ગીર સોમનાથ જિલ્લા પૂરવઠા અધિકારી તરીકે બદલી થતાં વિદાયમાન અપાયું.

ગોંડલમા અઢી વર્ષના કાર્યકાળ દરમ્યાન સરાહનીય કામગીરી દ્વારા લોકોની ચાહના મેળવનારા પ્રાંત અધીકારી રાજેશકુમાર આલની ગીર સોમનાથ જીલ્લા પુરવઠા અધીકારી તરીકે બદલી થતા નાગરીક બેંક , માર્કેટીંગ યાર્ડ તથા નગર … Read More

Bhavnagar-યુવા સેના ભાવનગર દ્વારા શહિદ દિન ની ઉજવણી કરવામાં આવી હતી.

તારીખ ૧૪/૦૨/૨૦૨૨ નાં રોજ યુવા સેના ભાવનગર દ્વારા વેલેન્ટાઈન ડે નહિ પરંતુ દેશ ની રક્ષા કરનાર જવાનો જમ્મુ કાશ્મીર નાં પુલવામા શહીદ થયેલા દેસ નાં સપૂતો ને શ્રદ્ધાજલી ‌આપવા માં … Read More

Gondal-Rajkot ગોંડલ શહેર કોંગ્રેસ દ્વારા સુરત હત્યાની ઘટના ને વખોડી કાઢી ડેપ્યુટી કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું:રાજ્યના ગૃહ મંત્રી ને રાજીનામું આપી દેવા માંગ કરી.

રાજ્યના ગૃહ મંત્રી ને રાજીનારાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગુનેગારો બેફામ બન્યા છે કાયદો અને વ્યવસ્થા સદંતર ભંગ થઈ રહી છે સુરત યુવતીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દેવયાની ઘટનાથી રાજ્યભરમાં … Read More

Gondal-Rajkot ગોંડલની ગોંડલી નદીના પટમાં ઘોડી પાસાનો જુગાર રમતા ૩ ઝડપાયા ત્રણ નાસી ગયા.

ગોંડલ શહેરની ગોંડલી નદીના પટમાં પોલીસે દરોડો પાડી ઘોડી પાસા નો જુગાર રમતા ત્રણ શખ્‍સોને ઝડપી લીધા હતા. જયારે ત્રણ શખ્‍સો નાસી જતા તેઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા. પ્રાપ્ત … Read More

સરકારી શાળા કોલેજમાં ભણી પોરબંદરની યુવતી બની ડોકટર ભાણવડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા તબીબે પોરબંદરની આદર્શ નિવાસી શાળામાં કર્યો છે અભ્યાસ .

શાળા – કોલેજમાં ભણીને પોરબંદરની યુવતી ડોકટર બની છે તેથી તેને મંત્રી સહિત આગેવાનોએ બિરદાવી હતી.સરકારી કન્યા છાત્રાલયના ખાત મુહૂર્ત પ્રસંગે પોરબંદર જિલ્લાના પ્રવાસે આવેલા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી … Read More

error: Content is protected !!