Gondal-Rajkot-ગોંડલમાં પાલીકા સંચાલીત સખી મંડળમાં પૈસાની ગોલમાલ અંગે રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા તપાસની માંગ
રાષ્ટ્રીય રાજપુત કરણી સેના ગોંડલ દ્વારા નગર પાલીકાના ચિફ ઓફિસરને આવેદનપત્ર અપાયુ હતુ. રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના મહીલા અધ્યક્ષ આશાબા રામદેવસિહ વાઘેલા,ગોંડલ પ્રમુખ રંજનબા પરમાર,ભારતીબા ઝાલા,દિપાલીબા જાડેજા,પુનાબા જાડેજા,પ્રશન્નાબા સરવૈયા સહીત … Read More











