Blog

ગોંડલ ખાતે રમઝાન ઇદની ઉજવણી પોરબંદર સાંસદશ્રી ની પ્રેરક ઉપસ્થીતી.

તાજેતરમાં પાન ફાઉન્ડેશનના નેજા હેઠળ દાઉદી બોહરા અગ્રણી આબેદીનભાઈ હિરાણી દ્વારા સ્થાપક પ્રકાશભાઈ ઠકરાર તેમજ નલિનભાઈ જડિયા ના સંયુકત આયોજન હેઠળ કોમી એકતાના પ્રતીક રૂપે સમગ્ર સમાજના લોકોની સાથે રહી … Read More

Gondal-Rajkot-યુવતી ઉપર દુષ્‍કર્મ ગુજારનાર ગોંડલના ચોરડી ગામનો કૈલાસ પોલીસના સકંજામાં.

યુવતીને લગ્નની લાલચ આપી દુષ્‍કર્મ ગુજારનાર ગોંડલના ચોરડીના શખ્‍સને પોલીસે સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ તાલુકા પોલીસ મથકમાં કૈલાસ ભીમજીભાઇ દાફડા રહે. ચોરડીએ લગ્નની લાલચ આપી … Read More

Gondal-Rajkot-ગોંડલના કેશવાળા ગામે માવતર રહેતી યુવતીને પૂર્વ પતિ સહિત ચાર શખ્સોએ માર માર્યો.

ગોંડલ તાલુકાના કેશવાળા ગામે માવતર રહેતી ૩૦ વર્ષીય યુવતીને પૂર્વ પતિ સહિતના ચાર શખ્સોએ ઘરે આવી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી . તાલુકાના … Read More

Jetpur-Rajkot-જેતપુર તાલુકાના હરીપર ગામમાં બાજરીનું બિયારણ ખરાબ નિકળતા પાક નિષ્ફળ ગયો.

બાજરીમાં દાણા જ નાં આવતા પાક નિષ્ફળ જતા બિયારણ , દવા , ખેડ સહિતનો ખર્ચ માથે પડયો, કંપની સામે ખેડૂતની ફરિયાદ જેતપુર તાલુકાના હરીપર ગામમાં ખેડૂતે ૪ વિઘામાં વાવેતર કરેલ … Read More

Jetpur-Rajkot-જેતપુરના દેવકી ગાલોળ ગામે જે. એચ. આડતિયા હાઈસ્કૂલના શિક્ષકની રક્તતુલા કાર્યક્રમ યોજાયો.

ભૂતપૂર્વ અને વર્તમાન વિધાર્થીઓ દ્વારા ગુરુને અનોખી ગુરુદક્ષિણા આપવા કાર્યક્રમ યોજાયો જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ખાતે જે. એચ. આડતિયા હાઈ સ્કૂલના શિક્ષક સી.જી.ઊકાણી સર તેમજ શારદાબેન બરવાળીયા વય મર્યાદાને કારણે … Read More

કચ્છથી કારમાં વિદેશી દારૂ ભરીને માળીયા તરફ આવતો શખ્સ ઝડપાયો : ૨.૮૩ લાખનો મુદામાલ જપ્ત.

કચ્છથી કારમાં વિદેશી દારૂ જથ્થો માળીયા તરફ આવતો હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે નેશનલ હાઈવે પર હરીપર ગામના પાટીયા પાસેથી દારૂ ભરેલી કાર સાથે જામનગરના શખ્સને ઝડપી પાડીને આગળની કાર્યવાહી … Read More

New Delhi-કોલસાની અછતથી દેશમાં ઘેરાતું વીજસંકટ  કોલસાની ઘટથી આઠ મોટા વીજ ઉત્પાદન પ્લાન્ટ ઠપ્પ: ૪૦ એવા પ્લાન્ટ છે, જયાં માત્ર ૧૦ ટકા જ કોલસાનો જથ્થો વઘ્યો.

દેશમાં કોલસાની અછતથી વીજ સંકટ ઘેરાતું જઈ રહ્યું છે. કોલસાની કમીના કારણે દેશના આઠ મોટા વીજ ઉત્પાદન પ્લાન્ટ બંધ થઈ ગયા છે. ૪૦ વીજ ઉત્પાદન પ્લાન્ટ એવા છે જેમાં માત્ર … Read More

Jetpur-રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ડો.અજીતકુમાર મોહંતીના હસ્તે દેશના પ્રથમ ડાઈ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ડેમોન્સ્ટ્રેશન પ્લાન્ટનું લોકાર્પણ.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘‘સ્વચ્છ ભારત-હરિયાળું ભારત’’ અભિયાન અંતર્ગત વૈજ્ઞાનિકોએ જેતપુરમાં કરેલો આ સફળ પ્રયોગ મહત્વનું કદમ છે : ડો.અજીતકુમાર મોહંતી. જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના સહકારથી ભાભા એટોમિક રીસર્ચ … Read More

Vinchhiya-વિંછીયામાંથી એક્સપ્લોઝીવ ના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી રાજકોટ એસ.ઓ.જી.ગ્રામ્ય બ્રાન્ચ.

પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ,રાજકોટ ગ્રામ્ય રાજકોટનાઓએ જીલ્લામાં ગેરકાયદેસર રીતે એક્સપ્લોઝીવના વેચાણ-હેરફેર કરતા ઇસમો વિરૂધ્ધ કેસો કરવા માટે સુચના આપેલ જે અનુશંધાને એસ.ઓ.જી પો.ઇન્સ એસ.એમ.જાડેજા સાહેબના માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ  એચ.એમ.રાણા  … Read More

Bhavnagar-ભાવનગરના ૨૯૯ માં જન્મદિવસની રંગે ચંગે ઉજવણી થશે, ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે.

રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરાશે ભાવનગર કાર્નિવલ, ત્રિરંગા યાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા આ વર્ષે કોરોનાનો કહેર હળવો … Read More

error: Content is protected !!