Blog

Gondal-ગોંડલ સીટી વિસ્તારમાંથી ચોરી કે છળકપટ થી મેળવેલ મોટર સાયકલ સાથે સિકંદર બ્લોચ(મકરાણી) ને પકડી પાડતી રાજકોટ લૉકલ ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ રૂરલ રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક  સંદિપસિંહ  તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ નાઓએ વણશોધાયેલ મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હતી જે અન્વયે એલ. સી.બી.રાજકોટ … Read More

Ahmedavad-ગુજરાત ATSનો સૌરાષ્ટ્રમાં સપાટો, વધુ 18 ગેરકાયદેસર હથિયારોનો જથ્થો ઝબ્બે.

અત્યાર સુધીમાં કુલ 37 આરોપીઓ પાસેથી 78 ગેરકાયદેસર હથિયારો તથા 18 કારતુસો કબજે લેવામાં આવ્યા ગાંધીના ગુજરાતમાંથી એક બાદ એક મોટા રેકેટ પકડાઈ રહ્યાં છે. ચોતરફ વ્યાપેલા ડ્રગ્સના કોલાહલ વચ્ચે … Read More

Gondal-Rajkot-ગોંડલના ગુંદાળા ગામે ૭૦ બોટલ દારૂ સાથે જયપાલસિંહની ધરપકડ:જેતપુરના અમરનગરના જયેન્‍દ્ર કાઠીનું નામ ખુલતા શોધખોળ.

ગોંડલના ગુંદાળા ગામે તાલુકા પોલીસે રેઇડ કરી ૭૦ બોટલ દારૂ સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો જયારે બીજાની શોધખોળ હાથ ધરાઇ છે. પ્રાપ્‍ય વિગતો મુજબ ગોંડલના ગુંદાળા ગામે રહેતો જયપાલસિંહ … Read More

Ribada-Gondal-શ્રી મહારાજ બજરંગ બલી ટ્રસ્ટ રીબડા દ્વારા શ્રીમદ ભાગવત કથા મહોત્સવનું આયોજન.

ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર આવેલ રીબડા ગામે શ્રી મહિરાજ બજરંગ બલી ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત કથા મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે કથા પ્રારંભ તારીખ 20 થી શરૂ થશે … Read More

Gondal-ગોંડલ સરકારી હોસ્પિટલ માં બ્રહ્માકુમારી કેન્દ્ર ગોંડલ દ્વારા વિશ્વ નર્સ દિવસ ની ઉજવણી કરવામાં આવી.

સમગ્ર વિશ્વ માં 12 મી મે એ ફ્લોરેન્સ નાઇટિંગલ ના જન્મ દિવસ ને તેમની નર્સ તરીકે ની અદ્દભુત સેવાઓ બદલ તેમની યાદ માં વિશ્વ નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. … Read More

Gondal-ગોંડલ સિવિલ હોસ્પિટલ તબીબો અને કર્મચારીઓ ની અપૂર્તતાના કારણે શોભાના ગાંઠિયા સમાન બની:છેલ્લા અઢી વર્ષથી કોઈ ઓર્થોપેડિક સર્જન નથી અને ચાર માસથી ગાયનેકની ખુરશી પણ ખાલી.

રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનું આંધણ કરી શહેર અને તાલુકાની જનતાની સુખાકારી માટે સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરી આપવામાં આવ્યું હતું પરંતુ તબીબો અને અપૂરતા સ્ટાફને કારણે હાલ હોસ્પિટલ શોભાના ગાંઠિયા … Read More

Jetpur-જેતપુરમાં વકીલ ઉપર બહેનના જેઠ જેઠાણીએ હુમલો કરી માર મારી ખૂનની ધમકી આપી.

ફરિયાદી વકીલ બહેન સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હોય જેનો ખાર રાખી માર માર્યાની ફરિયાદ. જેતપુરમાં પોસ્ટ ઓફિસ પાસે એડવોકેટ યુવાનો પર જેતપુરમાં રહેતા તેની બહેનના જેઠ ,જેઠાણીએ હુમલો … Read More

Bharuch-પંજાબથી રિવોલ્વર લઈ ગુજરાતમાં લૂંટના ગુનાઓની હારમાળા સર્જવા નીકળેલા લૂંટારુઓને ભરૂચ પોલીસે ઝડપી પાડ્યા.

ભરૂચ જિલ્લમાં 24 કલાકમાં પેટ્રોલ પંપ લૂંટના પ્રયાસની બે ઘટનાઓને અંજામ આપનાર લૂંટારુઓ આખરે ઝડપાઇ ગયા છે . બેક ટુ બેક લૂંટની બે ઘટનાઓને અંજામ આપી ભરૂચ જિલ્લામાંથી પલાયન થઇ … Read More

Rajkot-રાજકોટમાં ૧૫૦૦૦ લઈ ડિપ્લોમા કોર્ષના સર્ટિફિકેટ કાઢી આપવાના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ.

રાજકોટ શહેરમાં બોગસ સર્ટિફિકેટનું કૌભાંડ ચાલે છે.જેથી પોલીસે છટકું ગોઠવ્યું હતું. જેમાં નાના મવા રોડ ઉપર આવેલા માધવ કોમ્પનલેક્ષના ત્રીજા માળે એસઇઆઈટી એજ્યુકેશનના નામે આવેલી ઓફીસમાં દિલીપ ગીરધરલાલ ચૌહાણને ડમી … Read More

Ribda-Gondal-રીબડામાં ચડ્ડી બનિયનધારી ગેંગ ત્રાટકી; 14.58 લાખની ચોરી ઉમિયા ઈન્ડસ્ટ્રીઝ ઝોનમાં મધરાતે પાંચ બુકાની ત્રાટકયા; બે કારખાનામાં હાથફેરો કર્યો; સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ.

રાજકોટ જિલ્લામાં તરખાટ મચાવતી ચડ્ડી બનીયાનધારી ટોળકીએ રીબડા ગામે આવેલ ઉમીયા ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ત્રાટકી ટેરાફોલ કંપનીને નિશાન બનાવી ઓફિસના ટેબલના ખાનામાં રાખેલ 14.58 લાખની રોકડ રકમ ઉઠાવી ગયાની ગોંડલ તાલુકા … Read More

error: Content is protected !!