Blog

Dhoraji-Rajkot ધોરાજી સરકારી હોસ્પિટલને આધુનિક પાંચ વેન્ટીલેટર ફાળવતી રાજય સરકાર.

ધો૨ાજીની સ૨કા૨ી હોસ્પીટલને ૨ાજય સ૨કા૨ દ્વા૨ા આધુનીક પ વેન્ટીલેટ૨ ફાળવવામાં આવેલ છે. ધો૨ાજીની સ૨કા૨ી હોસ્પીટલની આધુનીક કો૨ોના હોસ્પીટલમાં બેસ્ટ કામગી૨ીની નોંધ લઈ ૨ાજય સ૨કા૨ દ્વા૨ા ઘટતી વસ્તુઓ ફાળવેલ છે. કો૨ોનાની … Read More

ગોંડલના ગોમટા ગામની સીમમાં દારૂના કટિંગ વખતે એલ.સી.બી ત્રાટકી: ૨૯૯ બોટલ વિદેશી દારૂ સાથે રાજકોટના ૨ શખ્સો સહીત ૩ ની ધરપકડ.

રૂા.૧.૬૦ લાખનો મુદામાલ કબજે : રાજકોટ,અમરેલી અને જુનાગઢના ત્રણ શખ્સો ફરાર: ગ્રામ્ય એલ.સી.બીના પીઆઈ એ.આર.ગોહિલની ટીમનો દરોડો ગોંડલ તાલુકાના ગોમટા ગામની સીમમાંથી દારૂના કટિંગ વખતે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીના પીઆઈ એ.આર.ગોહિલ … Read More

Gondal-Rajkot ગોંડલના પંચનાથ ડેમમાંથી યુવાનની લાશ મળી આવી.

મરનારની ઓળખ મેળવવા પોલીસ તપાસ ગોંડલના પંચનાથ ડેમમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા તેની ઓળખ મેળવવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે … Read More

Gondal-Rajkot ગોંડલમાં ગોંડલી નદીના પટ્ટમાં જુગાર રમતી ચાર મહિલાઓ ઝડપાઇ.

“૧૧૨૦૦ની રોકડ કબ્જે કરતી પોલીસ” ગોંડલની ગુનાહિત પ્રવૃતિઓનું એપી સેન્ટર બનેલા ગોંડલી નદીના પટમાં સીટી પોલીસે દરોડો પાડી જુગાર રમતી ચાર મહિલાઓને રોકડા રૂ. ૧૧૨૦૦ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ … Read More

Gondal-Rajkot ગોંડલમાં ગુમ થયેલા બાળકને ગણતરીના કલાકોમાં જ શોધી કાઢતી પોલીસ.

ગોંડલમાં હેતલબેન બીપીનભાઈ મકવાણા (રહે.ઉટવડા તા.બાબરા) નાની – મોટી બજાર માં ખરીદી કરવા માટે આવેલ હતા તે દરમ્યાન તેમની સાથે રહેલ તેમનો 7 વર્ષ નો દીકરો આર્યન બીપીનભાઈ મકવાણા ગુમ … Read More

Jetpur-Rajkot જેતપુ૨ માર્કેટ યાર્ડમાં નવા કપાસના રૂા.૭,૭૭૭ / ભાવ મળતા ખેડૂતોમાં ખુશખુશાલ.

જેતપુર માર્કેટીંગ યાર્ડ સૌરાષ્ટ્ર ની મધ્યમાં આવેલ ત્રીજા નંબરનું ખેડુતો માટે સુવીધા યુકત સૌથી મોટ યાર્ડ હમેશા દરેક જણસીઓમાં ઉચ્ચતમ ભાવોમાં મોખરે રહે છે નવા સીઝનમાં જેતપુર વિસ્તાર માં આગોતરા … Read More

Jetpur-Rajkot જેતપુર થી દેરડી જવાનો માર્ગ પર વરસાદના થોડાક છાટા પડતાં જ બિસ્માર હાલતમાં થઇ ગયો.

જેતપુર થી દેરડી જવાનો માર્ગ પર વરસાદના થોડાક છાટા પડતાં જ બિસ્માર હાલત થયો ગયો છે ત્યાં છેલ્લા ઘણા સમયથી રોડ બિસ્માર હાલતમાં હોવાના કારણે રોડ પરથી પસાર થતા વાહન … Read More

Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાના ધોરાજીમાં શાંતી સમીતી મીટીંગ યોજાઈ.

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ આ વર્ષે સરકાર શ્રી ની ગાઇડ લાઇન મુજબ મોહરમ તહેવાર યોજાશે ધોરાજીમાં મહોરમ તાજીયાના ઝુલુસ નહીં નીકળે. આ અંગે પોલીસ અધિકારી અને તાજીયા કમિટી દ્વારા … Read More

Gondal-Rajkot ગોંડલના ચરખડી ગામે રૂરલ એસઓજીએ દરોડો પાડી મીંકસીંગ કરેલ ઇંધણનો જથ્થો ભરેલ ટેન્કરને પકડી પાડી એક શખ્સને ઝડપી લીધો હતો.

ગેરકાયદે બાયોડિઝલના વેચાણ અને સંગ્રહખોરી સામે કેસો કરવા રેન્જ ડીઆઇજીપી સંદીપસિંહ તથા એસ. પી. બલરામ મીણાની સુચના અન્વયે રૂરલ એસ. ઓ. જી.ના પી. આઇ. એસ. એમ. જાડેજા, પીએસઆઇ એચ. એમ. … Read More

error: Content is protected !!