ગોંડલમાં આઇ.ટી.આઇ. ખાતે પ્રવેશ માટેની સમયમર્યાદામાં ૩૦ જુન સુધીનો વધારો.
ગોંડલ આઇ.ટી.આઇ. ખાતે પ્રવેશ મેળવવા માટેની સમયમર્યાદામાં વધારો કરવામાં આવતા હવે ઉમેદવારોએ તા. ૩૦ જૂન સુધીમાં પ્રવેશ ફોર્મ ભરવાના રહેશે. આઈ.ટી.આઈ, ગોંડલ ખાતે ભરતીસત્ર-૨૦૨૨માં પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે રસ ધરાવતા ઉમેદવારોએ … Read More











