Blog

Dhoraji-Rajkot ધોરાજી માં હનુમાન ગ્રુપ પંચશીલ દ્વારા ભુલકા ગરબીનું આયોજન કરવામાં આવ્યું.

ધોરાજીમાં પંચશીલ સોસાયટી ખાતે ભુલકા હનુમાન ગ્રુપ પંચશીલ દ્વારા ભુલકા ગરબીનું આયોજન કરવામાં આવ્યું.ગયા વર્ષે એ કોરોના ના સંક્રમણ કરણે બધ રાખ્યું હતું અને આ વર્ષે એ રાજ્ય સરકાર દ્વારા … Read More

Gondal-Rajkot નવરાત્રી પર્વેે જ રાજકોટની મહિલા પર ગોંડલમાં ૬ શખ્સોનું સામુહિક દુષ્કર્મ.

વાડીમાં ઉપાડી જઇ આખી રાત દેહ ચુંથ્યા બાદ સવારે રસ્તે ફેંકી દીધી : રાજકોટમાં દાખલ કરાઇ : ખળભળાટ મહિલાના નિવેદનના આધારે બળાત્કારીઓ વિરૂધ્ધ ગુનો નોંધવા પોલીસની તજવીજ રાજકોટના હુડકો વિસ્તારમાં … Read More

Virpur-Rajkot વીરપુર ખાતે સંત શિરોમણિશ્રી જલારામબાપાના:દર્શન કરી ધન્યતા અનુભવતા શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી.

વીરપુર ખાતે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનું સન્માન કરતા અગ્રણીશ્રીઓ.  વીરપુરના સંત શિરોમણિશ્રી જલારામ બાપાની જગ્યામાં શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ  વાઘાણી આજે દર્શન કરવા માટે પધાર્યા હતા દર્શન કરી ધન્યતા અનુભવતા મંત્રીશ્રી જીતુભાઈ … Read More

Khodal dham-Gondal પ્રથમ નોરતે ખોડલધામ ખાતે માં ખોડલની પૂજા-અર્ચના-ધ્વજારોહણ કરતા શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી.

પદયાત્રા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની રજતતુલા કરી સન્માનિત કરાયા. શ્રી જયેશભાઈ રાદડિયા, શ્રી નરેશભાઇ પટેલ, શ્રી મથુરભાઈ સવાણી સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ. આજ નવરાત્રિના પ્રથમ દિવસે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ખાતે … Read More

Atkot-Rajkot આટકોટ હોટલનાં ગ્રાઉન્ડ માંથી ગેરકાયદેસર ૨૭.૨૭ લાખનો જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક  સંદિપસિંહ  તથા પોલીસ અધિક્ષક બલરામ મીણા રાજકોટ ગ્રામ્ય રાજકોટનાઓએ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતા ઇંધણના વેચાણ અંગે વધુમાં વધુ કેસો કરવા માટે સુચના આપેલ જે … Read More

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો ધ્રાંગધ્રાના નગરજનો માટે જનસુવિધા હિતકારી નિર્ણય.સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા નગરપાલિકાના ભૂગર્ભ ગટર યોજનાના ૧૯.ર૭ કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂર: છ હજાર ઘરોને મળશે લાભ.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ધ્રાંગધ્રાની ભૂગર્ભ ગટર યોજના અન્વયે સીવર કલેકટીંગ સિસ્ટમ-મેનહોલ-હાઉસ કનેકશન ચેમ્બર તેમજ પમ્પીંગ સ્ટેશનનો સમાવેશ   મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરમાં નગરપાલિકાના … Read More

Jetpur-Rajkot જેતપુર તાલુકાના તલાટી મંત્રીઓની હડતાળ: તાલુકાના તમામ તલાટીઓ આજે માસ સીએલ પર પડતર માંગોને લઈને વિરોધ,

રાજ્યભરમાં તલાટીઓનો વિરોધ યથાવત્ છે. પડતર માગો પૂર્ણ કરવાની માંગ સાથે આજે તાલુકાના તમામ ગ્રામપંચાયતોમાં કામગીરી ઠપ થઈ છે.ત્યારે તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓ આજે એક સાથે માસ સીએલ પર … Read More

Dhoraji-rajkot ધોરાજીમાં 3 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું 1 ઇંચ વરસાદ પડી ગયો હતો જેના લીધે ધોરાજીના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.

ધોરાજીમાં આજરોજ બપોરે મેઘરાજાની  ધમાકેદાર એન્ટ્રી થતા ફરી ધોરાજી રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા અને 1 કલાકમાં 1 ઇંચ વરસાદ પડી ગયો હતો ધોરાજીના … Read More

વાહન ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને દબોચી લેતી ધોરાજી પોલીસ.

વાહન ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ધોરાજી પોલીસે દબોચી લઇ તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો મુજબ ધોરાજી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. રમેશભાઇ બોદર તથા … Read More

Dhoraji-Rajkot ધોરાજી પંથકમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધા બાદ અચાનક જ આજરોજ ભારે બફારા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ.

ધોરાજી પંથકમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધા બાદ અચાનક જ આજરોજ ભારે બફારા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડી ગયો હતો ધોરાજીના જેતપુર રોડ … Read More

error: Content is protected !!