Blog

ગોંડલની ભવનાથ સોસાયટીમાંથી ઈગ્લીશ દારૂ સાથે એલસીબી પોલીસે એક ઈસમને ઝડપી પાડ્યો.

  ગોંડલમાં ઉચ્ચ કક્ષાએ થી સેટિંગ થી ચાલતા ઈંગ્લિશ દારૂ નાં અડ્ડા ઉપર ગાંધીનગર ની સ્ટેટ વિજિલન્સ ની પણ મીઠી નજર હોય તેમ ગોંડલ માં ખુલ્લેઆમ ઈંગ્લિશ દારૂ  વેચાણ કેન્દ્ર … Read More

જામકંડોરણામાં ધોધમાર વરસાદ વચ્ચે ૧૦૮ ના કર્મીઓની સરાહનીય કામગીરી: ૪૫ વર્ષિય ખેડૂતને ખેતી કામ કરતી વખતે સર્પદંશની અસરમાંથી નવજીવન આપતી ૧૦૮ની ટીમ.

  • ૨૪*૩૬૫ દિવસ કોઈપણ પરિસ્થિતિમાં નિ:સ્વાર્થભાવે લોકોની સેવામાં હાજર ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મવીરો   ગત્તરોજથી સૌરાષ્ટ્રના બધા જ વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના તમામ … Read More

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો ઓબેને ચાલુ ભાષણે હુમલાખોરે બે ગોળી મારી હતી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.

શિન્ઝો આબેને છાતીમાં ગોળી વાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન  જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિન્ઝો આબે પર એક સભામાં ભાષણ દરમિયાન ફાયરિંગ થયું. રિપોર્ટ્સ મુજબ શિન્ઝો આબેને બે ગોળી વાગી છે. તેમના … Read More

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો ઓબેને ચાલુ ભાષણે હુમલાખોરે એ ગોળી ધરબી દીધી.હોસ્પિટલમાં દાખલહાલત અતિગંભીર.

જાપાનથી મોટા સમાચાર આવ્યા છે. ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેને ગોળી મારી દેવામાં આવી હતી. પ્રારંભિક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે હાજર … Read More

જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં થયેલ લૂંટની ફરીયાદના ૨૪ કલાકમાં તમામ આરોપીઓને લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી લેતી સીટી પોલીસ.

જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાંથી  પસાર થતાં બાઇક ચાલકે એક શખ્સેને લીફ્ટ આપતાં તેણે છરી દેખાડી ડાઇંગ એસો.ના ફિલ્ટર પ્લાન્ટ પાસે લઈ લૂંટી લેવાના બનાવમાં સીટી પોલીસે બનાવના ૨૪ કલાકમાં જ … Read More

જેતલસર નજીકના રેલવેપુલ પરથી કાર નીચે ખાબકતા ચાલકનું મૃત્યુ : મહિલા ગંભીર.

જુનાગઢથી નીકળેલી એક કાર જેતલસર નજીક જેતલસર જેતપુર બાયપાસ ઉપરના રેલવે ફુલ ઉપરથી 60 થી 70 ફૂટ નીચે ખાતા કાર ચાલકનું મૃત્યુ થયું છે. જ્યારે કારમાં બેઠેલી મહિલાને ગંભીર ઇજાઓ … Read More

ગોંડલશહેરમાં માંડવીચોકમાં બે માસ પહેલા બનેલ ખુનની કોશીષના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ લૉકલ ગ્રામ ક્રાઈમ બ્રાન્ચ.

ગત તા.૦૬/૦૫/૨૦૨૨ ના રોજ સાંજના સમયે પરેશભાઇ છગનભાઇ દુધરેજીયા જાતે બાવાજી ઉવ.૪૦ રહે.ફુટફાથ ઉપર માંડવીચોક ગોંડલ વાળાને આ કામના આરોપીએ રૂપિયા ની માંગણી કરતા આ કામના ફરીયાદીએ રુપિયા આપવાની ના … Read More

ભારતીય રેલવેમાં સીનીયર સીટીઝનોના કન્સેશન રદ; સાંસદો-નેતાઓના ‘જલ્સા’ યથાવત:સાંસદો વતી ટીકીટ કન્સેશન પેટે રૂા. ૬૨ કરોડ ચૂકવ્યા.

  કોરોનાકાળ બાદ રેલવેમાં સીનીયર સીટીઝન વગેરેને અપાતી રાહતો બંધ કરી દેવામાં આવી છે. પરંતુ સાંસદો સહિતના નેતાઓને કરોડો રુપિયાની રાહત યથાવત રાખી છે. માહિતી અધિકાર કાયદા હેઠળ ખુલેલી વિગતો … Read More

ગોંડલ શહેરમાં  ફોર વ્હીલ માં કાળા કાંચ અને  ફોર વ્હીલ અને ટુ વ્હીલર માં પોલીસ લખવા નો વધી રહ્યો છે ક્રેઝ શહેરમાં પોલીસ જેટલી નથી તેના બે ગણી ફોર વ્હીલ,ટુ વ્હીલરો માં પોલીસ લખેલા વાહનો નો રાફળો ફૂટીનીકળો: સ્થાનિક પોલીસ અજાણ.

 ગોંડલ શહેરમાં આમ નાગરિકો ઉપર રોફ જમાવતા ગેરકાયદેસર રીતે  પોલીસ લખતા ફોર વ્હીલ ,ટુ વ્હીલરો ચાલકો સામે  કાયદેસર ની પોલીસ ની કાર્યવાહી ક્યારે તેની રાહજોતા શહેરીજનો. ગોંડલ શહેર માં  ફોર … Read More

error: Content is protected !!