Blog

ગોંડલના કંટોલીયા ગામની સીમમાંથી આઠ પત્તા પ્રેમી જુગાર રમતા કુલ રોકડ રકમ રૂ. ૭૬,૧૦૦/- સહિત કુલ રૂ. ૧,૧૬,૧૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી રાજકોટ રૂરલ લૉકલ ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક જયપાલસિંહ રાઠોડ નાઓએ પ્રોહી-જુગારના ગણનાપાત્ર કેસો શોઘી કાઢવા સુચના કરતા પોલીસ ઈન્સ. વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પો. સબ ઇન્સ. એસ.જે.રાણાની … Read More

ગોંડલ સમસ્ત બ્રહ્મ પરિવારજનો ને દાતાશ્રી તરફથી 20 રાશનકીટ આપવામાં આવી.

ગોંડલ શહેર સમસ્ત બ્રહ્મ પરિવાર ના જરૂરિયાત વાળા ભુદેવ પરિવારજનો ને ગોંડલ ના ઘનશ્યામ લેબોરેટરીવાળા સ્વ.ઘનશ્યાનભાઈ શ્યારા તે હસમુખભાઈ શ્યારા ના પિતાશ્રી અને આશુતોષભાઈ શ્યારા ના દાદાજી ની સ્મૃતિ માં … Read More

ગોંડલના કમરકોટડા ગામના આશાસ્પદ યુવક એ જિંદગીથી નાસીપાસ થઈ કરી આત્મહત્યા:સુસાઇડ નોટ લખ્યું હતું એવું કે આંખ ભીની થઇ જશે.

રાજ્ય માં લોકડાઉન અને કોરોના કાળ પછી ઘણા લોકો માનસિક તેમજ આર્થિક ભાંગી પડ્યા છે ત્યાર બાદ ડિપ્રેશન અને માનસિક તણાવ ના લીધે ઘણા લોકો અયોગ્ય પગલું ભરી લેતા હોય … Read More

ગોંડલમાં પરિણીત પ્રેમિકાના ઘરે જ પ્રેમીકા સાથે ઝઘડો થતાં તેની જ ચૂંદડીથી પ્રેમીનો આપઘાત.

પાડોશી નેપાળી પરિવારના ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી , પોલીસ તપાસમાં પ્રેમીકા સાથે ઝઘડો થતાં તેની જ ચૂંદડીથી આપઘાત કરી લીધાનો ઘટસ્ફોટ. ગોંડલના ઉમવાડા જકાતનાક પાસે રહેતા યુવાનનું … Read More

ગોંડલના સંદિપ કોળીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો : હત્યાની શંકાએ તપાસ.

* ઉંબવાળા જકાતનાકા વિસ્તારની ઘટનાથી ખળભળાટ * યુવાનના ગળા પર કાળા નિશાન જોવા મળતા મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો * મૃતક ગઇકાલે સાંજે ઘર પાસે આવેલા … Read More

ગાંધીના ગુજરાત મા દારૂ બંધી હોવા છતાં બોટાદમાં ઝેરી દેશી દારૂના લઠ્ઠાકાંડમાં ૫૭ નો ભોગલીધો અનેક લોકો ગંભીર જેને લઈને ગૃહવિભાગની મોટી કાર્યવાહી કરાઈ.

અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષકની પણ બદલી કરવામાં આવી છે DySP, ઇન્સ્પેક્ટર સહિત 8 ઓફિસરો સસ્પેન્ડ બોટાદ SP કરણરાજ વાઘેલાની બદલી ધંધુકાના PI કે.પી.જાડેજાને પણ સસ્પેન્ડ કરાયા બોટાદ લઠ્ઠાકાંડમાં ગૃહવિભાગ દ્વારા … Read More

સુરેન્દ્રનગરમા ભૂંડ પકડવા મામલે તલવાર સાથે આતંક મચાવનાર ગેંગની ધરપકડ, પોલીસે જાહેરમાં કાઢ્યું સરઘસ.

  સુરેન્દ્રનગરમાં સોમવારે એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ હિંસક મારામારી થવા પાછળનું કારણ પણ ચોંકાવનારું છે. ભૂંડ પકડવાની સામાન્ય બાબતમાં બે જૂથ વચ્ચે હિંસક મારામારી … Read More

રાજકોટ સહિત ગુજરાતમાં દારૂના વેચાણ પર તૂટી પડવા સ્ટેટ મોનિટરિંગ સેલને આદેશ.

બોટાદમાં બનેલી લઠ્ઠાકાંડની અત્યંત દૂર્ભાગ્યપૂર્ણ ઘટના બાદ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય દ્વારા ટીમોને રાજકોટ સહિત આખા ગુજરાતમાં દેશી-વિદેશી દારૂના વેચાણ પર તૂટી પડવા આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા … Read More

બોટાદમાં કથિત લઠ્ઠાકાંડથી ૮ લોકોના મોતથી હાહાકાર :રોજીદ ગામે લઠ્ઠાકાંડની આશંકા : રેન્જ આઇજી હોસ્પિટલમાં પહોંચ્યા.

ધંધુકાના ૬ અને બરવાળાના ૨ લોકોના મોત થયાના અહેવાલ :તમામના મોત લઠ્ઠો પીવાને લીધે થયાની આશંકા:મૃતકોના પીએમ રિપોર્ટ બાદ મામલો થશે સ્પષ્ટ. રાજ્યમાં દારૂબંધીના કાયદાના પાલન પર સતત સવાલો ઉઠતા … Read More

શાપર વેરાવળ પો.સ્ટે.ના કાંગશીયાળી ગામ શીખર પેલેસ એપાર્ટમેન્ટ એ,વિંગ.ચોથો માળ ફ્લેટ નં.૪૦૪ માં રહેતા નીલેશભાઇ કિશોરભાઇ માકડીયા ( લાલાણી ) ના રહેણાંક મકાનમાં જુગાર રમતા કુલ ૮ શકુનીઓ ઝડપાયા.

  રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચના PI વિજય ઓડેદરા તથા PSI એસ.રાણાની ટીમ દોરડો.પોલીસે કુલ રૂ . ૩૯,૨૦૦ / -નો મુદામાલ જપ્ત. રાજકોટ એલ.સી.બી. સ્ટાફના HC મહિપાલસિંહ જાડેજા , અનીલભાઇ ગુજરાતી … Read More

error: Content is protected !!