Blog

ગોંડલ પંથકમાં જુગારની મોસમ ખીલી ઉઠી ગુંદાસરા, શિવરાજગઢ અને ડૈયા ગામે પોલીસના જુગારના દરોડા:ત્રણ જગ્યાએ જુગારના દરોડામાં 20 પત્તા પ્રેમીઓ ઝડપાયા.

ગોંડલ પંથકમાં પોલીસે દ્વારા જુગારના દરોડા ગમે તેટલા પાડવામાં આવે તેમ છતાં પણ જુગારીઓએ જુગાર રમવી લેવાની જાણે કસમ લીધી હોય તેમ તાલુકાના ગુંદાસરા શિવરાજગઢ અને ડયા ગામે જુગાર રમતા … Read More

ગોંડલના નવાગામ ગામે જુગાર રમતા સાત પત્તા પ્રેમીઓ રૂ. 10200 ની રોકડ રકમ સાથે ઝડપાયા.

નવાગામ ગામે ખોડીયાર નગર શેરીમાં સાત પત્તા પ્રેમીઓ સ્ટ્રીટ લાઇટ ના અજવાળે જુગાર રમતા હોવાની બાદની નાયબ પોલીસ અધિક્ષકને મળતા તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા શખ્સોને રોકડ ₹10,200 ની … Read More

ગોંડલ બાવાબારીનો બુટલેગર પાસા તળે વડોદરા જેલ હવાલે થશે:બુટલેગર વિદેશી દારૂના વેપલામાં અનેક વખત પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોય પોલીસે દરખાસ્ત કરતા કલેક્ટર એ મંજૂરી આપી.

ગોંડલ મોટી બજાર બાવાબારી શેરીમા રહેતો અને અવારનવાર ઇગ્લીશ દારુના વેપલા માં પોલીસના હાથે પકડાયેલ નિલેશ ઉર્ફે કાલી મોહનભાઇ મકવાણા ઉ.વ.૨૬ ની ગેરકાયદેસરની પ્રવુતી અકુંશમા લેવા માટે તેના વીરૂધ્ધ પોલીસે … Read More

રાજ્યના ૧૯૨ બિનહથિયારી પી.એસ.આઇ.ની પી.આઈ તરીકે બઢતી સાથે બદલી કરતા ડીજી રાજકોટ ગ્રામ્યના ૧૦ અને શહેરના ૪ મળી ૧૪ પી.એસ.આઈ.ની પણ બઢતી સાથે બદલીઃ તહેવારો પહેલા જ પોલીસબેડામાં ખુશીનો માહોલ.

રાજ્યના ૧૯૨ બિનહથિયારી પી.એસ.આઈની બદલી સાથે પી.આઈ તરીકે બઢતી ડી.જી આશિષ ભાટિયાએ કરતા પોલીસબેડામાં તહેવારો પહેલા જ ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો છે.રાજકોટ ગ્રામ્યના ૫ અને શહેરના ૪ મળી કુલ … Read More

ગુજરાત ભરમાં દારૂ જુગાર ઉપર સપાટો બોલાવતા સ્ટેટ મોનિટરિંગ સેલ નાં એસ.પી.નિર્લીપ્ત રાય.

ગુજરાત ના વિવિધ શહિરો મા સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડા પાડી ને મોટા પ્રમાણ મા વિદેશી દારુ નો જથ્થો ઝડપવા મા આવી રહ્યો છે. જયારે હાલ જ અંજારમાં એક વર્ષથી … Read More

જસદણ માંથી સીરપની બોટલ નો જથ્થો ઝડપાયો:બિલ આધાર વગર નશાના હેતુથી વેચાણ કરતો શખ્સ ઝડપાયો SOG એ રહેણાંક મકાન માંથી સીરપનો જથ્થો કર્યો કબ્જે.

પ્રતિબંધીત સીરપની બોટલો જસદણમાં રૂરલ એસ.ઓ.જી. એ. દરોડો પાડી પ્રતિબંધ નશાયુકત સીરપના જથ્‍થા સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો. પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધીત દવાઓનુ … Read More

કુંકાવાવ ના દેવગામ ખાતે એક ગરીબ દેવીપૂજક પરિવાર ની વ્હારે આવ્યા ખજૂરભાઈ.

કુંકાવાવ ના દેવગામ ના એક નાના કૃપાલ નાવડીયા નામના બાળકે સોશ્યિલ મીડિયા મા આ દેવીપૂજક પરિવાર ના મકાન નો વિડિઓ અપલોડ કર્યો ને જોત જોતા મા ખજૂરભાઈ સુધી પહોંચાડ્યો ને … Read More

સૌરાષ્ટ્રમાં શ્રાવણીયા જુગાર ની મોસમ ખીલી ત્યારે જેતપુર-વિરપુરમાં જુગારના દરોડાઃ ૪ મહિલા સહિત ૧૪ પત્તા પ્રેમીઓ પકડાયા.

જેતપુર અને વિરપુરમાં પોલીસે જુગારના દરોડા પાડી જુગાર રમતી ૪ મહિલા સહિત ૧૪ અને પતા ટીચતા ઝડપી લીધા હતા. શહેર પોલીસ ઇન્‍સ્‍પેકટર ટી.બી.જાનીએ સ્‍ટાફના રાજુભાઇ શામળા, ચંદ્રસિંહ વસૈયા, મનદિપસિંહ જાડેજા, … Read More

ગોંડલના કંટોલીયા ગામની સીમમાંથી આઠ પત્તા પ્રેમી જુગાર રમતા કુલ રોકડ રકમ રૂ. ૭૬,૧૦૦/- સહિત કુલ રૂ. ૧,૧૬,૧૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી રાજકોટ રૂરલ લૉકલ ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક જયપાલસિંહ રાઠોડ નાઓએ પ્રોહી-જુગારના ગણનાપાત્ર કેસો શોઘી કાઢવા સુચના કરતા પોલીસ ઈન્સ. વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પો. સબ ઇન્સ. એસ.જે.રાણાની … Read More

ગોંડલ સમસ્ત બ્રહ્મ પરિવારજનો ને દાતાશ્રી તરફથી 20 રાશનકીટ આપવામાં આવી.

ગોંડલ શહેર સમસ્ત બ્રહ્મ પરિવાર ના જરૂરિયાત વાળા ભુદેવ પરિવારજનો ને ગોંડલ ના ઘનશ્યામ લેબોરેટરીવાળા સ્વ.ઘનશ્યાનભાઈ શ્યારા તે હસમુખભાઈ શ્યારા ના પિતાશ્રી અને આશુતોષભાઈ શ્યારા ના દાદાજી ની સ્મૃતિ માં … Read More

error: Content is protected !!