Blog

નાશતા ફરતા નામચીન બુટલેગર ને જડપી લેતી રૂરલ એલસીબી: બુટલેગર સામે 26 ગુન્હા.

રૂરલ એલસીબીએ ઘણા સમયથી નાશતા ફરતા નામચીન બુટલેગર અને તેના સાગ્રીત ને જુનાગઢ થી દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી છે.જડપાયેલા બુટલેગર સામે સૌરાષ્ટ્રભર નાં પોલીસ સ્ટેશનો માં 26 ગુન્હા નોંધાયાછે.જ્યારે … Read More

ભારત સરકાર નાં સેવા શુસાસન અને ગરીબ કલ્યાણ નાં 11 વર્ષ પુર્ણ થવા નાં અવસરે વિવિધ આયોજન માટે શહેર ભાજપ ની બેઠક મળી:શહેર ભાજપ ને મજબુત બનાવવા નો કોલ આપતા શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા.

કેન્દ્ર સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ પૂર્ણ થવાના અવસરે આગામી કાર્યક્રમો નાં આયોજન અંતર્ગત ગોંડલ શહેર ભાજપ ની અગત્યની મીટીંગ યોજાઇ હતી. જેમાં વય વંદના . ખાટલા … Read More

ચર્ચાસ્પદ યુટુબર બન્ની ગજેરા પાસા હેઠળ વડોદરા જેલ માં ધકેલાયો:એટ્રોસિટી, ખંડણી,બદનક્ષી સહિત નાં ગુન્હા.

ગોંડલ નાં જાહેર જીવન નાં આગેવાનો નો તથા તેમના પરિવાર ની મહીલાઓ વિષે અભદ્ર ટીપ્પણીઓ નો વિડીયો વાયરલ કરનાર જે તે સમયે ‘ઉપાડે’ આવેલા ચર્ચાસ્પદ યુટુબર બન્ની ગજેરાની રૂરલ એલસીબીએ … Read More

ગોંડલના RDC બેંકના કર્મી વ્યાજખોરીમાં ફસાયા: વ્યાજખોર પિતા-પુત્રએ પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકમાં વ્યાજંકવાદીઓ વિરુદ્ધ મની લેન્ડિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો.

ગોંડલના બેંક એકાઉન્ટન્ટે દીકરીને અભ્યાસ અર્થે લંડન મોકલવા વ્યાજખોર પિતા-પુત્ર પાસેથી આઠ લાખ રૂપિયા ચાર ટકા વ્યાજે લીધા હતા. જે આઠ લાખની સામે રૂ. 7.68 લાખ ચૂકવી દીધા છતાં વધુ … Read More

રાજકોટ-જેતપુર સિક્સલેન હાઇવેના કામ પરથી ચોરી : જામવાડી પાસે તસ્કરો ત્રાટકયા.

રાજકોટ-જેતપુર સિક્સ લેન હાઇવેના ચાલતા કામ પર તસ્કરો ત્રાટકયા હતાં અને જામવાડી પાસે ચાલતી સાઈટ પરથી તસ્કરો રૂ.95 હજારની 40 પ્લેટો ઉઠાવી નાસી છૂટતાં ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ … Read More

ગોંડલના જામવાડી પાસે ઝૂંપડાની બહાર સૂતેલા શ્રમિકને ટ્રકે કચડી નાખ્યો, કમકમાટીભર્યું મોત: યુવકના 3 મહિના પહેલા જ લગ્ન થયા હતા.

ગોંડલ નજીક જામવાડી ચોકડી પાસે નેશનલ હાઇવેનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન અહી મજૂરી કામ કરનાર અને અહીં જ ઝૂંપડામાં રહેતો શ્રમિક યુવાન રાત્રીના ઝૂંપડા બહાર સૂતો હતો ત્યારે ટ્રક … Read More

ગોંડલ ના ઘોઘાવદર ની સીમ માં જુગાર રમી રહેલા ગામનાં સરપંચ તથા તાલુકા પંચાયત નાં સદસ્ય સહિત નવ પત્તાપ્રેમીઓ ને રુ.6,36,300 નાં મુદ્દામાલ સાથે જડપી લેતી એલસીબી પોલીસ.

ગોંડલ નાં ઘોઘાવદર ગામની સીમ માં આવેલ વાડીનાં મકાન માં એલસીબીએ દરોડો પાડી જુગાર રમી રહેલા ગામનાં સરપંચ તથા તાલુકા પંચાયત નાં સદસ્ય સહિત નવ શખ્સોને રોકડ રુ.1,06,300 મોબાઇલ નંગ- … Read More

ગોંડલ-જામકંડોરણા વિસ્તારમાં ત્રાટકી ચોરીને અંજામ આપતી ગેંગનો સાગરીત ઝડપાયો.

ગોંડલ-જામકંડોરણા વિસ્તારમાં ત્રાટકી ચોરીને અંજામ આપતી ગેંગના સાગરીતને રૂરલ એલસીબીની ટીમે દબોચી લીધો હતો. દિવસના રેકી કરી મોડી રાતે બંધ મકાનને નિશાન બનાવતાં હતાં. જ્યારે હજું ગેંગના અન્ય ચાર શખ્સોની … Read More

ગોંડલ માં આશાસ્પદ યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો:અગાઉ બે વખત આપઘાત નો પ્રયાસ કરી ચુકેલા યુવાને સ્યૂસાઈડ નોટ માં જીવનની ફિલસૂફી લખી:આપઘાત નું કારણ અંકબંધ.

ગોંડલ નાં જેતપુર રોડ પર આવેલી પરિમલ સોસાયટી માં રહેતા યુવાને પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ ને જીવન ટુંકાવ્યું હતુ.બનાવ નાં પગલે પરીવાર શોકમગ્ન બન્યો હતો. પ્રાપ્ત વિગત … Read More

ગોંડલ માં ચોરાઉ મોબાઇલ સાથે બે શખ્સોને જડપી લેતી એ’ડીવીઝન પોલીસ.

ગોંડલ પોલીસે રુ.વીસ હજાર ની કિંમત નાં ચોરાઉ મોબાઇલ સાથે બે શખ્સોને જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ એ’ડીવીઝન પીઆઇ.એલ.આર.ગોહીલ નાં માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગ માં … Read More

error: Content is protected !!