જસદણ પો.સ્ટે. વિસ્તારમાંથી એક ઇસમને ગેરકાયદેસર હથિયાર સાથે પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.
મ્હે.પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ નાઓ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી શાંતિ પુર્ણ પસાર થાય તે માટે ગેરકાયદે હથિયાર રાખતા ઈસમો ઉપર વોચ રાખી મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના આપેલ … Read More











