Blog
ગોંડલ આશાપુરા ચોકડીએ કવાલીસ ગાડીમાંથી ઇગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો:
વિદેશી દારૂનો જથ્થો બોટલ નંગ ૨૧૨ કિંમત રૂ.૧૦૬૦૦૦ મળી આવતા કારચાલકની ધરપકડ ગોંડલ શહેરની ગ્રીનપાર્ક સોસાયટીમાં ઇનોવા ગાડીમાંથી દારૂ ઝડપાયાની ઘટનાને ગણતરી ની કલાકો વીતી નથી ત્યાં જ શહેરની આશાપુરા … Read More
ગોંડલ સીટી પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૪૩૨ તથા ઇનોવા કાર સહિત કુલ રૂ. ૫,૨૯,૬૦૦/- નો મુદામાલ પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ.
રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ નાઓએ પ્રોહી જુગારના ગણનાપાત્ર કેસો શોઘી કાઢવા સુચના કરતા આજરોજ પોલીસ ઈન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા … Read More
ગોંડલ નગરપાલિકા વેરો ઉઘરાવવા માટે આધુનિક બની, ગુજરાત – સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ આ યોજનાનો ગોંડલ નગરપાલિકામાં અમલ.
ગોંડલ નગરપાલિકાનો વસ્તી અને વ્યાપ દિવસેને દિવસે વધી રહી હોય વેરા વસુલાત માટે લોકોને લાંબી લાઈનો કે કતારોમાં ઉભું રહેવું ન પડે તે માટે પીઓએસ મશીનની સુવિધા શરૂ કરવામાં આવી … Read More
જેતપુરના બુટલેગરના ફોનમાંથી પોલીસમેનની કોલ ડિટેઇલ નીકળી: 3 પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ.
સ્થાનિક પોલીસની મીઠી નજર તળે દેશીદારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી ૩૭૫ લીટર દેશી દારૂ અને ૪૧૯૦ લીટર આથો ઝડપી લીધો હતો જેતપુરમાં સ્ટેટ … Read More
સૌરાષ્ટ્રના પીઢ ક્ષત્રિય અગ્રણી અને રીબડાના વતની મહિપતસિંહ જાડેજાનું નિધન.
સૌરાષ્ટ્રના પીઢ ક્ષત્રિય અગ્રણી અને માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનું આજે સવારે નિધન થયું છે. તેમના નિધનને પગલે ક્ષત્રિય સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાજકોટ જિલ્લા ના રિબડાથી એક દુઃખદ … Read More
૭૪મા પ્રજાસતાક પર્વ નિમિત્તે ૧૦૮,૧૮૧ અને ૧૯૬૨ સહીતની આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું સન્માન કરાયું.
દેશના ૭૪મા પ્રજાસતાક પર્વ નિમિત્તે રાજકોટ જિલ્લાનાં ધોરાજીની સર ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા મેડિકલ ઈમરજન્સીમાં નાગરિકો માટે … Read More
૨૨૦કેવી મોટીપાનેલી સબસ્ટેશન ખાતે ના કંપાઉન્ડ માં પ્રજાસતાક દિન ની ભવ્ય ઉજવણી:૭૪ મો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરતા ૨૨૦કેવી મોટીપાનેલી સબસ્ટેશન ના અઘિકારીઓ અને કર્મચારીઓ.
ભારત ના બંધારણ ૭૩વર્ષ પૂર્ણ થતાં ૭૪માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના પાનેલીમોટી ખાતેના 220કેવી મોટીપાનેલી સબસ્ટેશન ખાતે અઘિકારી તેમજ કર્મચારી દ્વારા કરવામાં આવી હતી .આપ્રસંગે નાયબ ઇજનેર … Read More
HHMC એડ્યુ. કેમ્પસ ખાતે અનોખા અભિગમ સાથે મુખ્ય મહેમાન તરીકે સ્પેશ્યલી-એબલ્ડ બાળકના હસ્તે ધ્વજારોહણ કરી ૭૪માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઇ.
26 જાન્યુઆરી, 2023ના રોજ, પાલેજ પાસે આવેલ HHMC એડ્યુ. કેમ્પસ ખાતે સ્કૂલે ભારતીય બંધારણની 74મી વર્ષગાંઠ નિમિત્તે વિશેષ સમારોહ યોજ્યો હતો. યુકેજીના સ્પેશ્યલી-એબલ્ડ વિદ્યાર્થી હસનૈન એ. પટેલને કાર્યક્રમના મુખ્ય અતિથિ … Read More
સૌરાષ્ટ્ર ના બહુ ચર્ચિત ગોંડલ ના તબીબ પત્ની કેસમા :અઢી વર્ષથી વૃદ્ધ સાસુ-સસરા ના મકાન પર કબ્જો કરનાર દબંગ પુત્રવધુ હિરલ વાલજીભાઈ બુન્હાને કબ્જો પરત કરવા ઍતિહાસિક ચુકાદો આપતી હાઈ કોર્ટ.
સાસુ-સસરા ની સ્વપારજીત મિલકત ઉપર દબંગ પુત્રવધુ હિરલ વાલજીભાઈ બુન્હા નો કબ્જો ગેરકાયદેસર ઠરાવતી હાઈ કોર્ટ. ચકચારી ઘટના મા સાસુ નું મકાન ત્રણ અઠવાડિયા માં પરત કરવા હાઈ કોર્ટ … Read More











