Blog

ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો.

ગોંડલની ગંગોત્રી સ્કુલ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ટાઉનહોલ ગોંડલ ખાતે યોજાયો હતો. જેમાં ધોરણ 10 અને 12 કોમર્સ અને સાયન્સમાં અભ્યાસ કરી માર્ચ 2022ની પરીક્ષામાં સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ … Read More

થર્ટી ફાસ્ટને લઈને જેતપુર સિટી પોલીસ અને જીલ્લા પોલીસની ઢીલી નીતિનો લાભ ઊઠવી લેતી સ્ટેટ મોનીટરીંગ સેલ: દારૂનો જથ્થો જડપી પાડ્યો.

આગામી 31 ડિસેમ્બરની પાર્ટીઓ અને ઉજવણીમાં લોકો નશીતી વસ્તુઓનું સેવન વધારે પ્રમાણમાં કરતાં હોય છે ત્યારે આ અટકાવવા પોલીસ દ્વારા કડક તપાસ અને કાર્યવાહી કરવા સૂચનાઓ છેઃ ત્યારે જેતપુર સિટી … Read More

હિરાબાના પાર્થિવ દેહને નરેન્દ્રભાઇએ કાંધ – મુખાગ્ની આપી.

અંતિમ યાત્રા વાનમાં બેસી નરેન્દ્રભાઇ સ્મશાન સુધી ગયા: ચહેરા પર માતાના નિધનનો શોક સ્પષ્ટ દેખાતો હતો ભારતને એક વૈશ્વીક લીડરની ભેટ આપનાર હિરાબા દામોદરદાસ મોદીનું આજે વહેલી સવાર નિધન થતાં … Read More

ગોંડલમાં મનોદિવ્યાંગ પરિવારના ઘરે જઈને ત્રણ વ્યક્તિના આધારકાર્ડ કાઢી અપાયાંઃ વૃદ્ધ દંપતીની નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય મંજૂર.

જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં ગોંડલ પ્રાંત અધિકારીની ટીમની તત્કાલ કામગીરીઃ આઠ વ્યક્તિના ચૂંટણીકાર્ડના ફોર્મ ભરવાની અને રેશનકાર્ડમાં નામ ઉમેરવાની કામગીરી સ્થળ પર જ કરાઈ         … Read More

કોરોના સંદર્ભે ગોંડલ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલની મુલાકાત લઇ સ્થિતિની સમીક્ષા કરતા પ્રાંત અધિકારીશ્રી કે.વી. બાટી.

૫૪ ઓક્સિજન લિંકઅપ બેડ, ૫૦૦ લીટર ક્ષમતાનો ઓકસીજન પ્લાન્ટ, આર.ટી.પી.સી.આર. લેબ, દવાઓ સહીત મેડિકલ સ્ટાફ સજ્જ. કોરોનાની સંભવિત લહેરનો સામનો કરવાની જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગની સજ્જતા અંગે સમગ્ર દેશની … Read More

પાંચિયાવદર સિમ શાળા ના ધોરણ 1થી 8 ના 100 વિદ્યાર્થીઓને ભરપેટ કચ્છી દાબેલી નો આસ્વાદ કરાવ્યો.

ગોંડલ નિવાસી શ્રી રમણિકલાલ શિવલાલ પોપટ અને શ્રી રંજનબેન રમણિકલાલ પોપટ પરિવાર ના ગિરિરાજ ગૌમૂત્ર ચિકિત્સા કેન્દ્ર ગોંડલ ના સેવાકર્મી સુનિલભાઈ આર. પોપટ અને પરિવાર દ્વારા ગોંડલ તાલુકાની પાંચિયાવદર સિમ … Read More

ગોંડલમાંથી વિદેશી દારૂની દસ બોટલ સાથે અવેસ શેખા ઝડપાયો.

રૂલર એલસીબીની ટીમે દરોડો પાડી રૂ.૩ હજારનો મુદ્દામાલ કબ્જે કરી સપ્લાયર અંગે પૂછપરછ હાથ ધરી. ગોંડલના જુના માર્કેટિંગ યાર્ડ પાસેથી વિદેશી દારૂની ૧૦ બોટલ સાથે અવેસ સેખાને એલસીબીની ટીમે દબોચી … Read More

ગુજરાત બન્યું ડ્રગ્સનું કોરિડોર! ૩૦૦ કરોડનું ડ્રગ્સ અને હથિયારો સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ.

પાકિસ્તાનની અલસોહેલી બોટમાંથી પિસ્ટલ અને કારતૂસ પણ ઝડપાયા હોવાની વિગતો સામે આવી ATS અને કોસ્ટગાર્ડને ફરી એકવાર ડ્રગ્સની ઘૂષણખોરી રોકવામાં સફળતા ભારતીય દરિયાઈ પટ્ટી જાણે નશીલા પદાર્થો અને હથિયાર, ગોળા … Read More

ગોંડલ સીટી પો.સ્ટે. વિસ્તારમાંથી માદક-પદાર્થ ગાંજાનો મોટો જથ્થો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.

અધિક પોલીસ મહાનિદેશક  સી.આ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા.ગાંધીનગરનાઓએ N.D.P.S અંગેની સ્પેશ્યલ ડ્રાઇવ આપેલ હોય જે ડ્રાઇવ અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક  અશોકકુમાર યાદવ ના ઓએ સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ … Read More

‘ઘેર-ઘેર સંસ્કરણ’ના સૂત્ર સાથે મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના ઉર્સ મેળાનો ભવ્ય પ્રારંભ: ઘેર-ઘેર સંસ્કાર આપો : ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તી.

ઘેર-ઘેર ગાય પાળો, ઘેર -ઘેર વ્યસન મુક્તિ, કોમીએકતા, ભાઇચારો, ઘેર-ઘેર વૃક્ષ વાવો તેમજ શિક્ષણ મેળવો અને આધ્યાત્મિક પ્રગતિ કરો જેવા સંદેશ આપતી તાલુકા મથક મોટામિયાં માંગરોલ મુકામે આવેલ કોમી એકતાના … Read More

error: Content is protected !!