Blog

ગોંડલ વિક્રમસિહજી કોમ્પલેક્ષ પાસેથી ક્રેટા કાર માંથી ઇંગ્લીશ દારૂ તથા બીયર નો જથ્થો મળી આવ્યો: કુલ રૂ.૪,૨૫,૪૪૦/- નો મુદ્દામાલ પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ.

ગોંડલ તા. એલ.સી.બી શાખાના પો.ઈન્સ. વી.વી.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી શાખાના પો.સબ.ઇન્. એચ.સી.ગોહીલ એએસઆઇ બાલકૃષ્ણ ત્રિવેદી,અમીતસિહ જાડેજા,ઇન્દ્રસિંહ જાડેજા,જયવિરસિંહ રાણા,અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા,મનોજ ભાઇ બાયલ,મહીપાલસિહ ચુડાસમા સાથે પેટ્રોલીંગ માં હોય જે … Read More

રીબડા નાં અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં આરોપી પુજા ગોર જામીન મુક્ત:સીસીટીવી ફૂટેજ અંગે પોલીસ અને હોટેલ માલિકે કોર્ટ માં જવાબ રજુ કર્યો.

રીબડા નાં ચકચારી બનેલા અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં જેલ માં રહેલી આરોપી પુજા જેન્તીભાઈ રાજગોર ને આખરે ગોંડલ કોર્ટ દ્વારા જામીન મુક્ત કરાઇ છે. કોર્ટ દ્વારા પુજા રાજગોર નાં … Read More

ગુંદાસરા માં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ.

ગોંડલ નાં ગુંદાસરા રહેતી પરપ્રાંતિય સગીરાએ પોતાનાં ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.બનાવ નાં પગલે તાલુકા પોલીસ દોડી જઇ સગીરાનાં મૃતદેહ ને ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડી તપાસ … Read More

સાવરકુંડલા માં ગુરુપૂર્ણિમા પર્વે તાત્કાલિક હનુમાનજી આશ્રમ બન્યો સેવા યજ્ઞનું ધામ :સેવા, ધર્મ અને સકારાત્મક પરિવર્તનનો ત્રિવેણી સંગમ બાળકોને શૈક્ષણિક કીટ અને નિરાધારોને તાલપત્રીનું વિતરણ કરાયું.

સાવરકુંડલા સ્થિત તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ધાર્મિક અને લોકસેવા પ્રવૃત્તિઓથી ભરપૂર અને વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી. આ ભવ્ય આયોજનમાં ગુરુ પૂજન, યજ્ઞ, પૂજા વિધિ, વૃક્ષારોપણ, જરૂરતમંદ વિદ્યાર્થીઓને … Read More

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અને ગાંધી વિદ્યાપીઠ સંચાલિત સ્નાતક અધ્યાપન મંદિર બી.એડ્. કોલેજ, વેડછીમાં ગુરૂપૂર્ણિમાનો ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજાયો.

સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન પ્રાધ્યાપક ડૉ. ભાવનાબેન મહેતાએ કર્યું હતું. દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુક્યો ત્યારબાદ પ્રશિક્ષણાર્થીઓએ ગુરુ પ્રત્યેનો પોતાનો અહોભાવ પ્રગટ કરતું વક્તવ્ય આપ્યું અને તમામ ગુરુઓનું ગુરુપૂજન કર્યું … Read More

સુલતાનપુર થી ગુમ થયેલી યુવતી ઇન્દોર પંહોચી:કારખાના માં કામ કરતા ઇન્દોર નાં યુવાન સાથે લગ્ન કરી લીધા.

ગોંડલ તાલુકા નાં સુલતાનપુર રહેતી યુવતી ઘરેથી નિકળ્યા બાદ પરત નહી ફરતા તેણીનાં પિતા એ સુલતાનપુર પોલીસ માં ગુમસુધા ફરિયાદ કર્યા બાદ સુલતાનપુર પોલીસે તપાસ નાં અંતે એમપી નાં ઇન્દોર … Read More

મોરબી: ટેકનીકલ કર્મચારીઓનાં પ્રશ્ર્નો અંગે વીજ કંપનીના અધિકારીઓ સાથે મીટીંગ યોજાઈ.

તા. ૦૯/૦૭/૨૦૨૫, આજ રોજ મોરબી વર્તુળ કચેરી હેઠળ ફરજ બજાવતા ટેકનીકલ કર્મચારીઓનાં પ્રશ્ર્નો બાબતે ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળની અઘિક્ષક ઇજનેર સાહેબની અઘ્યક્ષતામાં અને માનનીય ડેપ્યુટી જનરલ મેનેજર રાઠવા, અઘિક્ષક … Read More

ગોંડલ નાં ચરખડી માં સાત પતાપ્રેમીઓ જુગાર રમતા જડપાયા:રુ.41,100 ની રોકડ કબ્જે.

ગોંડલ તાલુકાના ચરખડી ગામેથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગોંડલ તાલુકા પોલીસ રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક  અશોકકુમાર યાદવ ની સુચના તથા પોલીસ અધિક્ષક  હિમકર સિંહ  રાજકોટ ગ્રામ્ય, રાજકોટ નાઓના તથા … Read More

ગોંડલના ગીતાનગરમાં દારૂ ભરેલી કાર ઝડપાઇ: ૨.૪૩ લાખનો મુદ્દામાલ કબજે.

ગીતાનગર પાસેથી પોલીસે દારૂ ભરેલી સ્કોડા કાર ઝડપી લીધી હતી. પોલીસે કારમાંથી ૬૦ બોટલ દારૂ સાથે એક શખસને ઝડપી લીધો હતો. દારૂનો જથ્થો અને કાર સહિત કુલ રૂ.૨.૪૩ લાખનો મુદ્દામાલ … Read More

ગોંડલ માં રેનોલ્ટ કાર માંથી વિદેશી દારુ બીયર નો જથ્થો જડપાયો:રુ.2,60,100 નો મુદ્દામાલ જપ્ત કરતી રૂરલ એલસીબી.

ગોંડલનાં જશમતનગર વિસ્તાર માંથી રેનોલ્ટ કાર માંથી ઇંગ્લીશ દારૂ તથા બીયર નો જથ્થો મળી આવતા રૂરલ એલસીબીએ કુલ રૂ.૨,૬૦,૧૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે. એલ.સી.બી શાખાના પો.ઈન્સ. … Read More

error: Content is protected !!