ગોંડલના નાગડકા ગામે ખેડૂતોનું અષાઢી બીજનું નુતન વર્ષ સ્નેહ મિલન યોજાયું.
રીબડાના દાનવીર અનિરૂધ્ધસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ગામ ધુવાડાબંધ લાપસી પ્રસાદનું પણ આયોજન. ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી.ગોંડલમાં દરેક ધાર્મિક … Read More











