Blog

ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે રાત્રિ સભામાં કલેક્ટરશ્રી પ્રભવ જોષીએ ‘‘પોષણ માસ’’ નિમિતે પોષણ શપથ લેવડાવ્યા.

‘‘પોષણ માસ’’ની ઉજવણીના ભાગરૂપે ગોંડલ તાલુકાનામોટા દડવા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા યોજાયેલ રાત્રિ સભામાં કલેક્ટરશ્રી પ્રભવ જોષી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની દેવ ચૌધરીની અધ્યક્ષતામાં પોષણ શપથ ગ્રહણ સમારોહમાં મોટી સંખ્યામાં … Read More

ગોંડલ માં ગુંદાળા રોડ પર રીક્ષા પલટી મારી જતા સર્જાયેલા અકસ્માત મા સાત માસ ના માશુમ બાળક નુ મોત:રીક્ષા ચાલકે આગળ જતા બાઈક ચાલક ને ઠોકર મારતા કાબુ ગુમાવ્યો.

ગોંડલ થી ગુંદાળા રોડ પર બપોર ના સુમારે રીક્ષા પલટી ખાઇ જતા રીક્ષામાં બેઠેલાં પરીવાર ના સાત માસ ના બાળક નુ મોત નિપજ્યુ હતુ. પ્રાપ્ત વિગત મુજબ બપોર ના સુમારે … Read More

ગોંડલ મા બે ભાઇઓ ના ભેદી મોત: જમણ બાદ બન્ને ભાઇઓ ને ઝેરી અસર થઈ:પિતા શંકાનાં દાયરામા.

ગોંડલ ના વોરાકોટડા રોડ પર આવાલા આવાસ ક્વાર્ટર મા રહેતા  ત્રણ અને તેર વર્ષ ના બે સગા ભાઈઓ ના ગત રાત્રે દરગાહ મા ન્યાઝ નુ ભોજન લીધા બાદ ઘરે ઉલ્ટીઓ … Read More

ખંડવંથલી નાં મેઘવાળ સમાજ દ્વારા સ્મશાન ના મુદે ડો.આંબેડકર ની પ્રતિમા પાસે અનશન આંદોલન.

ગોંડલ તાલુકા નાં ખડવંથલી ગામમાં મેઘવાળ સમાજ નુ સ્મશાન ગ્રામ પંચાયત દ્વારા તોડી પડાયુ હોય મેઘવાળ સમાજ ના આગેવાનોએ વિરોધ વ્યક્ત કરી ન્યાય આપવાની માંગ સાથે ખટારા સ્ટેન્ડ પાસે આવેલી … Read More

ગોંડલ તાલુકા પંચાયત ના નવા સુકાનીઓ સતારુઢ થયા:પ્રમુખ પદે હીનાબેન ઢોલરીયા,ઉપપ્રમુખ ચિરાગભાઈ ગોલ તથા કારોબારી ચેરમેન ભાવિકાબા વાઘેલા બીનહરીફ બન્યા.

ભાજપ  શાસિત ગોંડલ તાલુકા પંચાયત માં વર્તમાન પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ ની અઢીવર્ષ ની ટર્મ પુરી થતા આજે સવારે તાલુકા પંચાયત કચેરી ખાતે  પ્રાંત અધિકારી ની અધ્યક્ષતા મા યોજાયેલ … Read More

વિજ કરંટ થી બે માશુમ ફુલ મુરઝાયા:નાનાસખપર માં શોર્ટ લાગવાથી ભાઇ બહેન ના કરુણ મોત.

ગોંડલ તાલુકાનાં નાનાસખપર ગામે વિજપોલ નાં અર્થિંગ ને અડી જતા કરંટ લાગવા થી બે માશુમ ભાઇ બહેન નાં ઘટના સ્થળેજ મોત નિપજતા પરીવાર હતપ્રત બન્યુ હતુ અને કલ્પાંત છવાયુ હતુ. … Read More

શ્રીનાથગઢ ગામ માંથી ગેરકાયદેસર જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો જડપાયો : એસ.ઓ.જી.બ્રાંચ, રાજકોટ ગ્રામ્યને સફળતા મળી કુલ રૂ.૧૭,૫૯,૮૬૨/- નો મુદ્દામાલ કબજે કર્યો.

શ્રીનાથગઢ ગામેથી ઝડપાયેલ જથ્થો બાયોડીઝલ છે કે લાઈટ ડીઝલ તે અંગે એફએસએલને રિપોર્ટ કરવામાં આવ્યો છે ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ આ ઝડપાયેલ પ્રવાહી ક્યું છે તેની જાણ થશે બાયોડીઝલના વેપલા … Read More

અમદાવાદ થી માવતર માં સાતમ આઠમ નાં તહેવાર માણવા આવેલી પરિણીતા નુ અકસ્માત માં પતિ ની નજર સામે મોત.

જન્માષ્ટમી ના તહેવારો ઉજવવા અમદાવાદ થી ગોંડલ માવતર ને ત્યાં આવેલી પરણિતા પતિ સાથે કૃષ્ણ જન્મોત્સવ જોઈ બાઈક પર ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા … Read More

પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ મા જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવામાં આવી.

પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા મા આજરોજ તારીખ ૦૭/૦૯/૨૦૨૩ ને ગુરુવાર ના રોજ જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવામાં આવી આજે એટલે કે જન્માષ્ટમી ના પવિત્ર દિવસે જગ્યા ની પરંપરા … Read More

ગોંડલનો ૫૩ વર્ષથી થતો લોકમેળો પોરબંદર સાંસદના હસ્તે ખુલ્લો મુકાયો; લોકડાયરા, કૃષ્ણ જન્મોત્સવ, મ્યુઝિકલ ઓરક્રેસ્ટા જેવા કાર્યક્રમો યોજાશે:

સૌરાષ્ટ્રના મેળા દેશ વિદેશમાં પ્રસિદ્ધિ છે. તેમાં પણ ખાસ સાતમ આઠમના તેહવારમાં આયોજતા મેળાની વાત જ અલગ અલગ હોય છે. તેવો જ એક અદ્ભુત મેળો ગોંડલના કોલેજચોકમાં દર વર્ષે ભરાય … Read More

error: Content is protected !!