ગોંડલ શહેરના રાજાશાહી વખતના બંને પુલો તાત્કાલીક ધોરણે હેવી વ્હીકલ માટે બંધ કરવાનો આદેશ કરતી નામદાર ગુજરાત હાઈકોર્ટ.
ગોંડલ શહેરમાંથી પસાર થતા રાજાશાહી સમયના બે પુલો સંપૂર્ણપણે જર્જરીત હાલતમાં હોઈ તાત્કાલીક અસરથી નવા કરવા જોઈએ તેવી અનેક રજુઆતો નગરપાલિકામાં કરવા છતા નગરપાલિકાએ કોઈ પણ પ્રકારની ગંભીરતા ન લેતા … Read More











