Blog

ગોંડલમાં જેટકોના સ્ટોર યાર્ડમાંથી 790 કિલો કંડકટર વાયરની ચોરી :સીસીટીવીમાં તસ્કર કેદ.

યાર્ડમાંથી ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા બાદ વાયર ઢસડાયાના નિશાન મળતાં બનાવ સામે આવ્યો: સીસીટીવીમાં તસ્કર કેદ: પોલીસે તપાસ હાથ ધરી ગોંડલમાં આવેલ જેટકોના સ્ટોર યાર્ડમાંથી 790 કિલો કંડકટર વાયરની … Read More

ગોંડલના ઘોઘાવદર રોડ પર કારમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા.

ગોંડલના ઘોઘાવદર રોડ પર પસાર થતી કારને આંતરી રૂરલ એલસીબીની ટીમે કારમાંથી દારૂની 420 બોટલ સાથે બે શખ્સોને પકડી રૂ.3.73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે સપ્લાયર તરીકે ભાવનગરના યોગેશ … Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજકોટથી સૌરાષ્ટ્રના કરોડોના વિકાસ પ્રોજેક્ટોનું કરશે લોકાર્પણ-ખાત મુહુર્ત.

રાજકોટ એઇમ્સ, ઝનાના હોસ્પિટલની સાથોસાથ સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, પોરબંદર, કચ્છ (ધોળાવીરા) સહિતના વિસ્તારો વિકાસ પ્રોજેક્ટોનો સમાવેશ: વડાપ્રધાનના કાર્યક્રમ માટે રાજ્ય સરકાર દ્વારા બે અધિક કલેક્ટર ચૌધરી અને ઝાલાની નિમણુંક: તડામાર … Read More

સો વર્ષ કરતાં પણ જૂના બ્રિજની મરામતમાં સરકારના વલણની હાઈકોર્ટે ટીકા કરી:ગોંડલ હેરિટેજ બ્રિજ: સમારકામ મામલે સરકાર ટાઈમપાસ કરી રહી લાગે છે, HC.

ચોક્કસ સમય મર્યાદામાં ક્યારે સમારકામ પૂર્ણ કરો છો તેની સંપૂર્ણ વિગતો માગી મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદ ગોંડલ શહેરમાં આવેલા સો વર્ષથી પણ જૂના બે હેરીટેજ બ્રિજની જર્જરિત સ્થિતિ મુદ્દે … Read More

Rajasthan Road Accident: ભુજના ડોક્ટર પરિવારને રાજસ્થાન પાસે નડ્યો અકસ્માત, 18 મહિનાની બાળકી સહિત 5ના મોત.

રાજસ્થાનના બિકાનેર જિલ્લામાંથી પસાર થઇ રહેલા ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પર એસયુવી કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. આ બનાવમાં કચ્છના ભુજના ડોક્ટર પરિવાર સહિત પાંચ ના મોત નીપજ્યાં … Read More

ભુજઃ ભીડ નાકા પાસે ઘરમાં દેશી બંદૂકનું ‘મીની કારખાનું’ પકડાયું.

ભુજ શહેરના ભીડનાકા બહાર દાદુ પીર રોડ પર આવેલા એક રહેણાંક મકાનમાં પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમે સવારે દરોડો પાડીને હાથ બનાવટની દેશી બંદુક બનાવવાના કારખાનનો પર્દાફાશ કર્યો છે. … Read More

ગોંડલ નાં મેતાખંભાળીયા પુલ પરથી બાઇક સાથે નીચે ખાબકેલા બે પિતરાઇ ભાઇઓ નાં ઘટનાસ્થળે કરુણમોત:મોવિયા પ્રસંગ માંથી પરત ફરતી વખતે રાત્રીનાં સર્જાયો અકસ્માત.

ગોંડલ થી દેરડી જવાનાં માર્ગ પર મેતાખંભાળીયા નાં પુલ પર થી ગત રાત્રીનાં બાઇક પર પસાર થઈ રહેલા દેરડી રહેતા બે પિતરાઇ બંધુઓ નાં પુલ નીચે ખાબકતા માથાનાં ભાગે પથ્થર … Read More

સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ દ્વારા ડોનેશન લેવા પર પ્રતિબંધ મૂક્યો.

લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલાં સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ મામલે મોટો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી બોન્ડ દ્વારા ડોનેશન લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું કે બોન્ડની ગુપ્તતા … Read More

સરકારની નીતિને કારણે ગુજરાત ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું છે. વર્ષ 2021 / 22 માં એમ બે વર્ષની અંદર ગુજરાતમાં 1.66 કરોડ વિદેશી દારૂની બોટલો પકડાઈ છે, એ જ રીતે ગુજરાતમાં 23 લાખ લિટર દેશી દારૂ પકડાયો છે 12 લાખ બોટલ બીયરની પકડાઈ છે, લગભગ 4,050 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. – અમિત ચાવડા.

ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે દેશી દારૂ, વિદેશી દારૂ, બીયર- નશાકારક દ્રવ્યો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે અને સરકાર લાજવાને બદલે ગાજે છે. – અમિત ચાવડા ગુજરાતનો દરિયા કાંઠો ડ્રગ્સનું … Read More

error: Content is protected !!