Blog

ગોંડલ નાં ભગવતપરા માં રહેતી યુવતીએ સાંજ નાં સુમારે પંખા સાથે ચુંદડી બાંઘી કરી આત્મહત્યા:માતા અને ભાભી ફળીયા માં બેઠાં હતા યુવતીએ રુમ માં જઈ જીવાદોરી ટુકાવી:

ગોંડલ નાં ભગવતપરા માં રહેતી યુવતીએ સાંજ નાં સુમારે માતા અને ભાભીની નજર સામે રુમ માં દોડી જઇ ગળાફાંસો ખાઈ લેતા પરીવાર હતપ્રત બનવા પામ્યો હતો.બનાવ બાદ પોલીસ ને જાણ … Read More

ગોંડલ નદી કાંઠે વહેલી સવારે યુવાને ગળાફાંસો ખાઈ જીવાદોરી ટુકાવી: નદી ના પટ નો બનાવ.

ગોંડલમાં નદીના પટમાં મકાન બાંધી રહેતા યુવાને વહેલી સવારે પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધી આત્મહત્યા કરી હતી. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વડવાળી જગ્યાની સામે નદીના પટમાં રહેતા અજયભાઈ વિનોદભાઈ … Read More

ગોંડલ તાલુકાના બાંદરા ગામમાં પાણીની લાઇન નબળી નાખ્યાની ફરિયાદ કરનાર પર હુમલો : તાલુકા પંચાયત ના સભ્ય ના પતિ સહિત ચાર શખ્સો તૂટી પડ્યા.

ગોંડલ તાલુકાના બાંદરા ગામમાં પાણીની લાઇન નબળી નાખ્યાની ફરિયાદ કરનાર યુવાન પર ગામના જ ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલાખોરો યુવાન પર લાકડી અને ઢીકા – પાટુથી તુટી પડ્યા હતા. … Read More

ગોંડલમાં રૂપિયાની ઉઘરાણી મામલે મહિલા પર પાડોશી પરિવારનો હુમલો.

ભાઈ પર ધારીયાથી હુમલો કરતાં વચ્ચે પડેલ રુબીનાબેન કુરેશી પર મહિલા સહિત પાંચ શખ્સો તૂટી પડ્યા: ઈજાગ્રસ્ત મહિલાને સારવારમાં રાજકોટ ખસેડાયા   ગોંડલના વોરા કોટડા રોડ પર રૂપિયાની ઉઘરાણી મામલે … Read More

ગોંડલ શહેર ભાજપ સંગઠન નું નવું માળખું જાહેર: હોદ્દેદારોની વરણી જાહેર કરતા શહેર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમા.

ગોંડલ શહેર ભાજપના નવા વરાયેલા પ્રમુખ ઉપેન્દ્રસિંહ (પીન્ટુભાઇ) ચુડાસમાએ ભાજપ મોવડી પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા અશોકભાઈ પીપળીયા સાથે ચર્ચા વિચારણા કરી નવા હોદ્દેદારો ની વરણી જાહેર કરી છે. જેમાં … Read More

ગોંડલ શહેરના વોર્ડ નં.૩/૪ વિસ્તારમાં ધારાસભ્ય ગીતાબા જાડેજા હસ્તે ૨ કરોડ ૯૫ લાખના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકપર્ણ કરવામાં આવ્યા.

ગોંડલ નગરપાલિકા વોર્ડ-૩-૪ આ વર્ષે પણ વિકાસ ની હરણફાળ કામગીરી તરફ આગળ વધી રહીયો છે ગોંડલમાં ગોંડલ નગપાલિકાનો વિકાસનો રથ અવિરત ચાલુ હોય જેમાં આજ રોજ અલગ અલગ ગ્રાન્ટ માંથી … Read More

શ્રીનાથગઢ પાસે રીક્ષા અને સેન્ટ્રો કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક નો મોત ત્રણ ઇજાગ્રસ્ત.

ગોંડલના મોવીયા થી શ્રીનાથગઢ જવાના રસ્તે પેસેન્જર સાથે પસાર થઈ રહેલી રીક્ષા ને સેન્ટ્રો કાર ના ચાલકે હડફેટે લેતા રીક્ષામાં બેઠેલા આદિવાસી પ્રૌઢનું મોત નિપજયુ હતું. જ્યારે સેન્ટ્રો કાર ચાલક … Read More

ગોંડલ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાએ શ્રમજીવી પરિવારના યુવાનનું સ્વ ખર્ચે આંખનું ઓપરેશન કરાવી દૃષ્ટિ અપાવી.

ગોંડલ ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા ભનુભાઈ સોલંકી (દેવીપુજક) શાકભાજી વેચી જીવન નિર્વાહ કરે છે. તે વિકલાંગ હોય અને તેના દીકરા ને બંને આંખમાં ખામી હોય દેખાવાનું બંધ થતા ઘણા સમયથી … Read More

કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધ કરી તે અંગે ખેડૂતોના હિતમાં યોગ્ય કરવા ઉચ્ચસ્તરે રજૂઆત કરતા જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા.

ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં ડુંગળીનું ઉત્પાદન બહોળા પ્રમાણમાં થયેલ હોય, ખાસ કરીને રાજકોટ જીલ્લાના માર્કેટિંગયાર્ડોમાં ડુંગળીની આવક મોટા પ્રમાણમાં થઇ રહી છે. જેમાં સૌરાષ્ટ્રના મોટામાં મોટા ગોંડલ માર્કેટિંગયાર્ડમાં પણ ડુંગળીની આવક … Read More

પાંચાળનું ખમીર ચોટીલાનો જવાન ભારતીય સૈન્ય પેરા કમાંડોની તાલીમ પૂર્ણ કરી વતન આવતા ભવ્ય સ્વાગત.

કિશનભાઇ બથવારને ” પાંચાળ ગૌરવ એવોર્ડ ” એનાયત થશે : પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણી. પાંચાળ પ્રદેશના ચોટીલા તાલુકાના આંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારના છેવાડાના વગડાની વનરાઈ અને માટીની મહેંક … Read More

error: Content is protected !!