ગોંડલ શહેરમાં બે નવા પુલ મંજુર કરાયા: નવનિર્મિત નવા પુલ નું હેરિટેઝ જાળવવા હાઇકોર્ટ નું સુચન.
ગોંડલ ની ગોંડલી નદી પર નાં રાજાશાહી સમય નાં બન્ને પુલ જર્જરીત અને જોખમી બન્યા હોય તંત્ર ની બેદરકારી અંગે હાઇકોર્ટે રાજય સરકાર તથા પાલીકા તંત્ર ની જાટકણી કાઢી ગંભીરતા … Read More











