Blog

ગોંડલ નગરપાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં રાષ્ટ્રીય સ્તરે 277 મો નંબર મેળવ્યો :પ્રાદેશિક સ્તરે 15 મો નંબર મેળવવાની સાથે ડોલ ટુ ડોર કલેક્શન વેસ્ટ મા ૯૬ ટકા અને રહેણાંક વિસ્તાર સ્વચ્છતામાં ૮૩ ટકા મેળવ્યા.

ગોંડલ નગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને પડકાર આપી રહી છે ત્યારે રાષ્ટ્રીય સ્તરે 446 નંબરમાંથી 277 અને પ્રદેશ સ્તરે 30 માંથી 15 મો નંબર મેળવવાની સાથે શહેરને સ્વચ્છ … Read More

ગોંડલમાં કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે આઈ.પી.એસ. અધિકારીની નિમણુંક કરવા માંગણી કરતા કોંગ્રેસ આગેવાન યતિષ દેસાઇ.

કોંગ્રેસ પ્રમુખ દ્વારા જો હપ્તા માંગવામાં આવતા હોય તો તેમની સામે પોલીસ ફરિયાદ કરવી જોઇએ, નહીં કે તેમના પણ ભાંગી નાંખવા : યતિષદેસાઈ.  ગોંડલના કોંગ્રેસી આગેવાન યતિષભાઈ દેસાઈ રાજ્યપાલને પત્ર … Read More

વિકસિત ભારત સંકલ્પ યાત્રા : ગોંડલ તાલુકાનાં વાસાવડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને આવકારતાં ગ્રામજનો.

સાંસદસભ્યશ્રી રમેશભાઈ ધડુક, ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં લાભાર્થીઓને ઘર આંગણે મળ્યા લાભ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનાં વાસાવડ ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ને ગ્રામજનોએ સામૈયાં કરી હોંશભેર આવકારી હતી. … Read More

ગોંડલ ઓર્ચાડ પેલેસ ખાતે રાજયભિષેક નિમિત્તે વિવિધ સમાજ અગ્રણીઓની મીટીંગ યોજાઈ:રાજ્યાભિષેક મહોત્સવ ને શાનદાર બનાવવા નિણર્ય લેવાયો.

ગોંડલ રાજયના૧૭ માંઉત્તરાધિકારી તરીકે મહારાજા હિમાંશુસિહજી નાં રાજતિલક મહોત્સવ પ્રસંગ ના આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે ઓર્ચાડ પેલેસ ખાતે વિવિધ જ્ઞાતિઓ અને સમાજના અગ્રણીઓની અગત્યની મીટીંગ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં … Read More

“પી.એમ.જનમન” કાર્યક્રમ : રાજકોટ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગોંડલ ખાતે યોજાયો, પ્રધાનમંત્રીશ્રીનાં આદિમ જૂથનાં લાભાર્થીઓ સાથેનો સીધો સંવાદ લોકોએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યો.

રાજકોટ જિલ્લામાં વસતા સીદી આદિમ જુથને ઘર આંગણે મળ્યા સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનાં લાભો “સરકાર દ્વારા યોજાતા કાર્યક્રમો નાના માણસો માટે ખૂબ મોટા અને મહત્વના સાબિત થયા છે” – સાંસદશ્રી … Read More

દુષ્કર્મ નાં બન્ને આરોપીઓ જેલ હવાલે કરાયા.

ગોંડલ માં પતિની ગેરહાજરીમાં હેવાન બનીને આવેલા પતિનાં બે મિત્રોએ પરણિતા પર આચરેલા દુષ્કર્મ ની ઘટનાં માં ગણતરીની કલાકોમાં જડપાયેલા બન્ને નરાધમો જેલ હવાલે થયા હતા. રવિવાર રાત્રે ત્રીસ વર્ષીય … Read More

ગોંડલ ખાતે સશક્ત દીકરી અને કુપોષણ અંગે જાગૃતિ રેલી યોજાઇ.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એનીમિયામુક્ત ભારત અંતર્ગત ICDS વિભાગ દ્વારા ૮ જાન્યુઆરીના રોજ રાજકોટ જિલ્લાના ઘટક ગોંડલ-૧ ખાતે કિશોરીઓને પૂર્ણા યોજનાના પ્રચાર પ્રસાર અર્થે સશક્ત દીકરી અને કુપોષણ … Read More

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશશ્રી ડો. ડી.વાય.ચંદ્રચુડના હસ્તે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટના નવા બિલ્ડિંગનું લોકાર્પણ.

  • નવું ન્યાય મંદિર એ રાજકોટની યશકલગીમાં વધુ એક પીછા સમાન • પરિવર્તન અને વારસાની જાળવણી સાથે ન્યાય પ્રણાલીએ વિકાસની નવી પરિભાષા સ્થાપિત કરી છે • નાગરિકોના અધિકારોનું રક્ષણ … Read More

ગોંડલ માર્કેટ યાર્ડમાં મુહૂર્તના નવા ધાણાની આવકના શ્રીગણે સાથે હરાજીમાં ધાણાના ભાવ રૂપિયા ૩૬૦૦૧/-બોલાયા.

ગુજરાતમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝનના નવા ધાણાની આવકનો આજથી પ્રારંભ થયો છે.સૌરાષ્ટ્રભરમાં ધાણાનું પીઠુ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં સામાન્ય રીતે નવા ધાણાની આવક જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરી … Read More

ગોંડલ તાલુકાના વાસાવડ અને મેતા ખંભાળિયા પંથકમાં મા દિપડા એ દેખા દીધી:બે ગૌ વંશ નું મારણ કરતા ખેડૂત અને પશપાલક માં ભય નો માહોલ.

ગોંડલ પંથક માં ઠંડી દરમ્યાન સિંહ દીપડા સહિત જંગલી પ્રાણી ઓ ની અવર જવર રહેતી હોય છે ત્યારે વાસાવડ ગામના લુખેલા વાડી વિસ્તાર અને કેશવાળા રોડ પર વાસાવડી નદી ના … Read More

error: Content is protected !!