ગોંડલમાં ઘરેલુ ગેસ સિલિન્ડરનો ગેરકાયદેસર વપરાશ? તંત્ર પાસેથી કાર્યવાહી કરવાની માંગ તેજ.
ગોંડલ શહેરમાં ઘરવપરાશ માટે મળતા ગેસ સિલિન્ડરનો ગેરકાયદેસર રીતે વેપારી ઉપયોગ થતો હોવાના આક્ષેપો સામે આવતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર … Read More











