Blog

ગોંડલ નાં મેતાખંભાળીયા પુલ પરથી બાઇક સાથે નીચે ખાબકેલા બે પિતરાઇ ભાઇઓ નાં ઘટનાસ્થળે કરુણમોત:મોવિયા પ્રસંગ માંથી પરત ફરતી વખતે રાત્રીનાં સર્જાયો અકસ્માત.

ગોંડલ થી દેરડી જવાનાં માર્ગ પર મેતાખંભાળીયા નાં પુલ પર થી ગત રાત્રીનાં બાઇક પર પસાર થઈ રહેલા દેરડી રહેતા બે પિતરાઇ બંધુઓ નાં પુલ નીચે ખાબકતા માથાનાં ભાગે પથ્થર … Read More

સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ દ્વારા ડોનેશન લેવા પર પ્રતિબંધ મૂક્યો.

લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલાં સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ મામલે મોટો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી બોન્ડ દ્વારા ડોનેશન લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું કે બોન્ડની ગુપ્તતા … Read More

સરકારની નીતિને કારણે ગુજરાત ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું છે. વર્ષ 2021 / 22 માં એમ બે વર્ષની અંદર ગુજરાતમાં 1.66 કરોડ વિદેશી દારૂની બોટલો પકડાઈ છે, એ જ રીતે ગુજરાતમાં 23 લાખ લિટર દેશી દારૂ પકડાયો છે 12 લાખ બોટલ બીયરની પકડાઈ છે, લગભગ 4,050 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. – અમિત ચાવડા.

ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે દેશી દારૂ, વિદેશી દારૂ, બીયર- નશાકારક દ્રવ્યો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે અને સરકાર લાજવાને બદલે ગાજે છે. – અમિત ચાવડા ગુજરાતનો દરિયા કાંઠો ડ્રગ્સનું … Read More

ગોંડલ નેશનલ હાઇવે પરથી રુરલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારુની ૨૬૧ બોટલ અને ટ્રક મળી રુ.૬.૨૧ નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક માં દારુની હેરાફેરી કરતા માણાવદર નાં શખ્સ ને દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી.

ગોંડલ પાસે ર૬૧ બોટલ દારૂ ભરેલ ટ્રકને રૂરલ એલસીબીએ ઝડપી લીધો ટ્રક અને દારૂ સહિત ૬.ર૧ લાખના મુદામાલ સાથે ઇરઝાન હિંગરોઝાની ધરપકડઃ ઇબ્રાહીમ અને સાહિલની શોધ ગોંડલ પાસે રૂબરલ એલસીબીએ … Read More

માતા–પિતાની સ્વપાર્જીત સ્થાવર મિલકતમાં પુત્રને ભાગ માગવાનો અધિકાર નથી પુત્રને મકાન ખાલી કરવા અને ભરણપોષણ કરવા જીલ્લા કલેકટરનો આદેશ.

ગોંડલ મુકામે શાકભાજી-ફળોના વેપારી અને પ્રવાસનુ આયોજન કરીને માસિક રૂા.૫૦,૦૦૦/- કમાતા કિરીટભાઈ કાનજીભાઈ રાદડીયા એ તેમના માતા વિજયાબેન કાનજીભાઈ રાદડીયા નુ વિજયનગર – ગોંડલ ખાતેનુ મકાનને તાળુ મારી બિનવપરાશ રાખેલ … Read More

ગોંડલમાં 181 મહિલા હેલ્પલાઈનની વાનના ચાલકે કાર સાથે અકસ્માત સર્જ્યો : જાનહાની ટળી.

ગોંડલ નજીક અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે વધુ એક ઘટનામાં ગોંડલ ખાતે કાર્યરત 181 મહિલા હેલ્પલાઇનની વાનનો અન્ય કાર સાથે અકસ્માત સર્જાયો … Read More

રીબડા પાસે પેટ્રોલ પંપ પર લૂંટના ગુનામાં 36 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો.

રીબડા પાસે પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવવાના ગુનામાં છેલ્લા 36 વર્ષથી નાસતા ફરતા આરોપીને રૂરલ પેરોલ ફર્લો સ્કોવર્ડની ટીમે વડોદરા રેલવે સ્ટેશન પાસેથી ઝડપી લીધો હતો. પોલીસે આરોપીને ગોંડલ તાલુકા … Read More

રાજકોટ આર. કે. સી. ખાતે ગોંડલ રજવી નું સન્માન કરાયુ:ગોંડલ નાં સ્વપ્નદ્ર્ષ્ટા રાજવી સર ભગવતે અહી શિક્ષણ લીધુ હતુ.

રાજકોટ ની રાજકુમાર કોલેજ ખાતે યોજાયેલા સન્માન સમારંભ માં ગોંડલ ના ૧૭ માં ઉતરાધિકારી મહારાજા હિમાંશુસિંહજીનું પ્રથમ વખત રાજતિલક બાદ શુભેચ્છા મુલાકાતે આર કે સી આવતા હોય વિશિષ્ટ સન્માન રાજકોટ … Read More

દુષ્કર્મ નો આરોપી ઝડપાયો, ગોંડલ કોર્ટે જેલ હવાલે કર્યો : ગોંડલમાં ધો. 8 માં અભ્યાસ કરતી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો.

ગોંડલમાં ધો. 8 માં અભ્યાસ કરતી સગીરા પર યુવકે બળાત્કાર કર્યો હતો. યુવક સગીરાને ફોસલાવીને ઘરની બાજૂમાં આવેલા વાડામાં લઇ ગયો હતો. વાડામાં સગીરાની એકલતાનો લાભ લઇને ગત શનિવારે તેણે … Read More

ગાયોવાળા બાપુ તરીકે ઓળખાતા ગોંડલ નાં સંત રામગરબાપુ ની પુણ્યતિથીએ ધાર્મિક આયોજન.

ગોંડલ ની ગલીએ ગલીઓ માં આલે આલે હાલ ગાવડી’ ની અહાલેક જગાવી ગૌસેવા ની ધુણી ધખાવનારા સંત રામગરબાપુ ની ૩૫ મી પુણ્યતિથી નિમિતે રામગરબાપુ ગૌસેવા ટ્રસ્ટ તથા ગૌસેવકો દ્વારા સામાજિક … Read More

error: Content is protected !!