Blog

ગોંડલ ઘોઘાવદર રોડ પર બાઈક અકસ્માત માં રામોદ ના યુવક નું મોત નીપજ્યું : ક્યાં વાહન સાથે અકસ્માત થયું તેને લઈને તપાસ શરૂ.

ગોંડલ ઘોઘાવદર રોડ પર આવેલ HP ના પેટ્રોલ પમ્પ પાસે રામોદ ના યુવક નું અકસ્માત માં મોત નીપજ્યું. બાઈક સવાર ગોંડલ થી રામોદ ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો બાઈક … Read More

લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને લઈને ગોંડલમાં કોંગ્રેસની કારોબારી અને સંકલન બેઠક યોજાય : શહેરના મુદ્દાઓને લઈને કોંગ્રેસ નેતાઓએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.

ગોંડલ શહેરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને લઈને કારોબારી અને સંકલન બેઠક યોજાય હતી. બેઠક બાદ શહેરના મુદ્દાઓને લઈને કોંગ્રેસ નેતાઓએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ … Read More

સરદાર પટેલ સોશ્યિલ ગ્રુપ ગોંડલ દ્વારા દ્વિતિય સમૂહલગ્ન “પ્રેમનું પાનેતર” ભવ્યાતિભવ્ય લેઉવા પટેલ સમૂહ લગ્નોત્સવ નું આયોજન :31 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે.

આગામી તારીખ 25 ફેબ્રુઆરી ના રોજ સરદાર પટેલ સોશ્યિલ ગ્રુપ ગોંડલ દ્વારા દ્વિતિય સમૂહલગ્ન “પ્રેમનું પાનેતર” ભવ્યાતિભવ્ય લેઉવા પટેલ સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે તેમાં 31 દીકરીઓ પ્રભુતામાં … Read More

ગોંડલમાં જેટકોના સ્ટોર યાર્ડમાંથી 790 કિલો કંડકટર વાયરની ચોરી :સીસીટીવીમાં તસ્કર કેદ.

યાર્ડમાંથી ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા બાદ વાયર ઢસડાયાના નિશાન મળતાં બનાવ સામે આવ્યો: સીસીટીવીમાં તસ્કર કેદ: પોલીસે તપાસ હાથ ધરી ગોંડલમાં આવેલ જેટકોના સ્ટોર યાર્ડમાંથી 790 કિલો કંડકટર વાયરની … Read More

ગોંડલના ઘોઘાવદર રોડ પર કારમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા.

ગોંડલના ઘોઘાવદર રોડ પર પસાર થતી કારને આંતરી રૂરલ એલસીબીની ટીમે કારમાંથી દારૂની 420 બોટલ સાથે બે શખ્સોને પકડી રૂ.3.73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે સપ્લાયર તરીકે ભાવનગરના યોગેશ … Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજકોટથી સૌરાષ્ટ્રના કરોડોના વિકાસ પ્રોજેક્ટોનું કરશે લોકાર્પણ-ખાત મુહુર્ત.

રાજકોટ એઇમ્સ, ઝનાના હોસ્પિટલની સાથોસાથ સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, પોરબંદર, કચ્છ (ધોળાવીરા) સહિતના વિસ્તારો વિકાસ પ્રોજેક્ટોનો સમાવેશ: વડાપ્રધાનના કાર્યક્રમ માટે રાજ્ય સરકાર દ્વારા બે અધિક કલેક્ટર ચૌધરી અને ઝાલાની નિમણુંક: તડામાર … Read More

સો વર્ષ કરતાં પણ જૂના બ્રિજની મરામતમાં સરકારના વલણની હાઈકોર્ટે ટીકા કરી:ગોંડલ હેરિટેજ બ્રિજ: સમારકામ મામલે સરકાર ટાઈમપાસ કરી રહી લાગે છે, HC.

ચોક્કસ સમય મર્યાદામાં ક્યારે સમારકામ પૂર્ણ કરો છો તેની સંપૂર્ણ વિગતો માગી મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદ ગોંડલ શહેરમાં આવેલા સો વર્ષથી પણ જૂના બે હેરીટેજ બ્રિજની જર્જરિત સ્થિતિ મુદ્દે … Read More

Rajasthan Road Accident: ભુજના ડોક્ટર પરિવારને રાજસ્થાન પાસે નડ્યો અકસ્માત, 18 મહિનાની બાળકી સહિત 5ના મોત.

રાજસ્થાનના બિકાનેર જિલ્લામાંથી પસાર થઇ રહેલા ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પર એસયુવી કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. આ બનાવમાં કચ્છના ભુજના ડોક્ટર પરિવાર સહિત પાંચ ના મોત નીપજ્યાં … Read More

ભુજઃ ભીડ નાકા પાસે ઘરમાં દેશી બંદૂકનું ‘મીની કારખાનું’ પકડાયું.

ભુજ શહેરના ભીડનાકા બહાર દાદુ પીર રોડ પર આવેલા એક રહેણાંક મકાનમાં પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમે સવારે દરોડો પાડીને હાથ બનાવટની દેશી બંદુક બનાવવાના કારખાનનો પર્દાફાશ કર્યો છે. … Read More

error: Content is protected !!