ભુણાવા ગ્રામ પંચાયત માં ભ્રષ્ટાચાર નાં મુદ્દે આમરણાંત ઉપવાસ આંદોલન:આગેવાન દ્વારા તાલુકા પંચાયત કચેરી સામે છાવણી નંખાઇ.
ગોંડલ તાલુકાનાં ભુણાવા ગ્રામ પંચાયત માં બેફામ ભ્રષ્ટાચાર કરાયો હોય આ અંગે અનેક રજુઆતો કરવા છતા તંત્ર દ્વારા થાબણભાણાં કરાતા હોય ભુણાવાનાં આગેવાન વિક્રમસિંહ જાડેજા દ્વારા ભ્રષ્ટાચાર ની તપાસ ની … Read More











