પાંચાળ પ્રદેશના ચોટીલાના પીપરાળી ગામના યુવાને ભારતીય સૈન્યના તાલીમ પૂર્ણ કરી માદરે વતન આવતાં પાંચાળ વિકાસ બોર્ડ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
દેવભૂમિ પાંચાળ પ્રદેશની ધન્ય ઘરા ચોટીલા માં ચામુંડાનાં સાંનિધ્યમાં ચોટીલા તાલુકાના પીપરાળી ગામનાં કોળી સમાજનાં યુવાન વિપુલભાઈ ઘનશ્યામભાઈ સેંજાણી ભારતીય સૈન્યમાં બી એસ એફ માં સિલેક્ટ થયા હતા, … Read More











